Abtak Media Google News
 મોરબી તાલુકાના લાલપર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા છ શખ્સોને રંગે હાથ ઝડપી લઈ રૂપિયા ૮૪,૫૦૦ રોકડા જપ્ત કર્યા હતા.
મોરબી તાલુકા પોલીસે  બાતમીના આધારે લાલપર નજીક આવેલ રિયલ પ્લાઝા નામના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે આવેલ થર્ડ આઈ નામની દુકાનમાં દરોડો પાડી અક્ષય સુરેશભાઈ પાચોટીયા, કલ્પેશ બેચરભાઈ પનારા, વિશાલ હસમુખભાઈ પટેલ, સારંગ સુરેશભાઇ ગાંભવા , નરોત્તમ નાથાભાઇ કાસુંન્દ્રા અને મનોજ કાન્તિલાલ ચીકાણી સહિતના છ શખ્સો ને જુગાર રમતા ઝડપી લીધા હતા
આ મામલે પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૮૪,૫૦૦ જપ્ત કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.