Abtak Media Google News

રાજકોટ બાર એસોસિએશન દ્વારા નવા વર્ષની શરૂઆતમાં સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં રાજકોટના નામના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ ગીતા ગોપી મેડમ તેમજ રાજકોટ તમામ કોર્ટના નામદાર જજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Imga0081.Tif012

તેમણે રાજકોટ બારના તમામ વકીલો ને શુભેચ્છાઓ પાઠવી હતી આ સમયે રાજકોટ શહેરના સિનિયર ધારાશાસ્ત્રી એન.એસ.ભટ્ટ સાહેબ નરેશભાઈ સીંનરોજા સંજયભાઈ વ્યાસ જશુભાઈ કરથીયા કમલેશભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખશ્રી બકુલભાઈ રાજાની  તેમજ રાજકોટ બહારના સેક્રેટરી ડોક્ટર જીગ્નેશ જોશીએ પણ નવા વર્ષની વકીલોને શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.