Abtak Media Google News

ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભકામ કરવામાં આવે ત્યારે મોઢું મીઠું કરવાના રિવાજો છે , આપના લોકોની બોલી જેટલી મીઠી , એટલીજ વાનગીઓ પણ મીઠી છે , એવામાં પણ શિયાળો એવી રૂતુ છેજેમાં સારો ખોરાક ખાવાથી સ્વસ્થ્ય આખું વર્ષ સારું રાખી શકાય છે , જો તમને પણ મીઠું ખાવાની આદતહોય તો આ શિયાળામાં ગાજરનો હલવો ખાવોજ જોઈયે .

ગાજરના હલવામાં મુખ્ય રીતેગાજર મેઇન ઇંગ્રીડીયંટ તરીકે વપરાઇ છે , ગાજર વિટામિન એ , વિટામિન સી , વિટામિન કે , અને ફાઇબરથી ભરપૂર હોય છે , જેનાથી વિઝન વધુ સ્પષ્ઠ બને છે . માટે શિયાળામાંગાજરનો હલવો ખાવો ખુબજ લાભકારક બની શકે છે .

હલવામાં દૂધ ઉમેરવાથી તેમાંકેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે , જેમાં કાજુ બદામ ઉમેરવાથી તેમાં પ્રોટીનનો ઉમેરો થશે , ગાજરના હલવામાં રહેલ ઘી અનેએક ચમચી માખણ હેલ્થ માટે તકતવાર બને જાય છે , ગાજર રોગ પ્રતિકારક શક્તિ સુધારવની સાથે શરીરનેઇન્ફેક્ષનથી પણ બચાવે છે , જો ઘરના લોકોને ગાજર ન ભાવતા હોય તો ગાજરનો હળવો બનાવી , તેને હેલ્થી વાનગી તરફ વાળીશકાય છે .

આ ઉપરાંત પણ ગાજરના હલવાના કેટલાક ફાયદાઓ રહેલા છે , કારણકે ગાજર ખુબજ હેલ્થી અને ટેસ્ટી શાકભાજી છે , માટેજ તેનો ઉપયોગ આપણે સલાડના સ્વરૂપમાં કરીયે છીએ , તો આ શિયાળામાં ગાજરનો હળવો બનાવવાનું ચૂકશો નહીં .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.