Abtak Media Google News

આજ થી આશરે 50 વર્ષ પહેલા વડા પાંઉનો જન્મ થયો, આ વડા પાંઉ આજે મુંબઈનું સૌથી પ્રિય ખાણું છે. આ વાનગી બનાવા માટે ખાસ વિચાર કરવામાં આવ્યો હતો કારણકે વડા અને પાંઉ બંને અલગ વસ્તુ છે જેના અનોખી રીતે પીરસવામાં આવે છે. ચાલો જાણીય વડા પાંવની જન્મ કથા.

બ્રેડના બે ટુકડા વચે વટાણાવાળા બટાકાના વડા એ ઘણા મુંબઈના લોકોની સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી 1966માં અશોક વૈધ નામના વ્યક્તિ પોતાની કળા અને સમજૂતીથી આ વાનગીને જન્મ આપ્યો. આજે આ વાનગી માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશના બધા લોકોની પ્રિય છે. આ વાનગીની શરૂઆત દાદર રેલ્વે સ્ટેશનના એક સ્ટોલ પર થઈ હતી આ રીતે  વડા પાંઉનો જન્મ થયો.

Hqdefault 1

 વ્યાપારીની બુદ્ધિ અને કળા

મુંબઈ શહેરને યાદ કરો એટલે પેહલા એક જ યાદ આવે ‘ મુંબઈ નગરી સપનો કી નગરી’ આ 24*7 જાગતું શહેર છે જ્યાં દરેક માણસ પોતાના કામ એટલો ખોવાઈ જાય છે કે  જેની વાતના પૂછો પરંતુ આ શહેરના લોકો ખાવા પીવા ના ખુબજ સોખીન હોય છે. વધારે બધા સ્ટ્રીટ ફૂડના પ્રેમી હોય છે એમાં વડા પાંઉ તો સૌથી પ્રિય છે મુંબઈના લોકો પેહલેથી જ ટ્રેનની મુસાફરી કરે સવારન નાસ્તામાં વડા પાંઉ, સાંજે નાસ્તામાં વડાપાંવ ખાઈ છે. વ્યાપારીની બુદ્ધિ અને કળાથી વડા પાંઉ બનવાનું શરૂ કર્યું આજે એના ક્રીએટિવિટિથી ઓડખાય  છે

Vada

આ વાનગીનું મહત્વ એ છે મુંબઈના લોકો હંમેશા વ્યસ્ત હોય છે એ લોકોને બધુ જલ્દી જોય છે. આ કળાઅને બુદ્ધિથી કઈક અલગ વાનગી બનાવી જે આજે મુંબઈ જ નહીં પરંતુ દેશમાં પ્રખ્યાત છે આ સુજાવથી અશોક વૈદને ગ્રાહકો વધી ગયા સાથે વેપાર પણ સારો વધી ગયો

આજે આ વાનગી ચીઝ વડા પાંઉ , મસાલા વડા પાંઉ અલગ અલગ રીતે વેહચવામાં આવે છે. મુંબઈના સ્ટ્રીટ વેપારીનું રોજગાર વડા પાંવ પર ચાલે છે. આશરે લોકલ વડા પાંવના વેપારી રોજના 3000 થી 4000 જેવો નફો કરે છે.

આ એક નાના વેપારીના વિચારથી આજે દેશમાં નામ થઈ ગયું વડા પાઉનું. જે સૌથી સસ્તી અને સ્વાદિસ્ટ વાનગી છે. આ વડા પાંઉને સ્વાદ આપવા વાળા અશોક વૈદ આ વ્યક્તિ હજી ઘણા લોકો નથી ઓડખતા પણ આજ વ્યક્તિએ નામ કરી લીધું એક નાની દુકાનમાંથી મોટા વિચાર જે આજે બધા માટે એક પ્રિય સ્વાદિસ્ટ, શાકહરી ફાસ્ટ ફૂડ તરીકે જાણીતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.