Abtak Media Google News

મનુષ્ય પોતાના શરીરને દરેક રીતે સારું બનાવીને રાખવા માંગે છે પરંતુ પુરુષોમાં કંઇક યૌન બીમારી જોવા મળી જાય છે પુરુષોમાં અસંખ્ય શુક્રાણુ હોય છે અને જલ્દી બની પણ જાય છે એવામાં જો સ્પર્મ માત્ર એક સ્ત્રી માટે હોય તો વધુ ફાયદો નથી મળતો, એની પાછળ એક મુખ્ય કારણ છે. કે આગલી પેઢીને જન્મ દેવા માટેનો સમય ખુબ લાંબો હોય છે સામાન્ય રીતે જોવા મળ્યું છે કે સ્ત્રીઓ આ પ્રગ્નનને સહન કરે છે સ્ત્રી પુરુષ બંને માટે અલગ-અલગ જીવનસાથીનું હોવું ખૂબ જ ફાયદાકારક હોય છે એવામાં જો કોઇ મહિલાને અલગ અલગ પુરુષોથી બાળક પ્રાપ્ત થાય છે તો તેને બીમારીનો સામનો કરવો સહેલો રહે છે જેની સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ એકથી વધુ જીવનસાથી અને એવી કેટલીક પ્રથા પ્રચલીત છે એક રિર્પોટ મુજબ દુનિયાભરમાં ૮૩% સંસ્કૃતિમાં બહુ વિવાહની પ્રથા હજુ પણ અસ્તિત્વમાં છે આ બધુ હોવા છતા મહત્તમ સંસ્કૃતિઓના વ્યવહારમાં એક સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કરવાની પ્રથા છે આ જ કારણ છે કે વધુ જીવનસાથી નથી રાખી શકતા. આ ઉપરાંત અન્ય એક રીપોર્ટ અનુસાર આખેટની અવસ્થામાં જ્યારે માણસ હતો ત્યારે યૌન સંક્રમણની બીમારી કોઇ મોટી તો કહેવાતુ હતુ કે ધીમે-ધીમે સારુ થઇ જાશે. પ્રાચીનકાળમાં બહુ ઓછા લોકો હતા જેને આ પ્રકારની બીમારી થતી હતી. પરંતુ આજે તો આ પ્રકારની બીમારીઓના વૈજ્ઞાનિક ઇલાજ પણ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.