Abtak Media Google News

વિકસિત દેશોની જેમ ભારતમાં પણ સેક્સ ટોયના ઉપયોગનું ચલણ ઝડપથી વધુ રહ્યું છે હાલમાં આવેલા એક રિપોર્ટ અનુસાર ભારતીય લોકો ઓનલાઇન બીજી કોઇ વસ્તુ જોવાને બદલે સેક્સ ટોયને વધારે મહત્વ આપે છે.

– thats personal.com એક ઓનલાઇન સેક્સ ટોય અને સેક્સ સાથે જોડાયેલા ઉત્પાદ વિક્રેતાએ પોતાના સર્વેમાં આ દાવો કર્યો છે.

– સર્વે મુજબ દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પાર્ટનર સાથે સંબંધ બનાવવાને બદલે સેક્સ ટોયનું ચલણ વધી રહ્યુ છે જેમાં ૫૨ મહિનામાં ૮૦,૦૦૦થી વધુ સેક્સ ટોયના ઓર્ડર મળ્યા છે.

– ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વેચાણ વધુ :-રિપોર્ટ અનુસાર છઠ્ઠા નંબરે રહેનાર ગુજરાતમાં નવરાત્રી દરમિયાન સેક્સ ટોય ખરીદવા બાબતે ત્રીજા નંબરે પહોંચી જાય છે. જ્યારે શહેરની વાત કરીએ તો મુંબઇ પહેલા નંબરે આવે છે.

રિપોર્ટ અનુસાર સેક્સ ટોયમાં પુરુષો સૌથી વધુlubricantsની ખરીદી કરે છે જ્યારે મહિલાઓ intimateની ખરીદી કરે છે.

– ભારતીયોના પસંદગીના સેક્સ ટોયમાં delay, sprays, ligrie, pleasure rings and 5*xcitement lotions નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.