Abtak Media Google News

અભિનેત્રી તથા જોષી કેટરર્સ દ્વારા માહિતી બોર્ડ તથા નો-પાર્કિંગ બોર્ડની વ્યવસ્થા કરાઈ

સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારો ભાવિકો સોમનાથ મહાદેવ નાં દર્શન કરવા માટે આવતાં દર્શનારર્થીને જોષી કેટરર્સ સોમનાથથી મિલન ભાઈ જોષીના સંયુકત ઉપક્રમે મુંબઈ વસઈ સ્થીત ગુજરાતી રંગભૂમિના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના નગી દ્વારા  સોમનાથ એસ.ટી પોઈન્ટ પર મુસાફરો ને સુવિધા રૂપે.  ગુજરાત સોરાષટૃ ના જોવા લાયક સ્થળો તેમજ યાત્રાધામો પરબ સતાધાર દ્વારકા ચોટીલા બગદાણા  અંબાજી માતાના મઢ કરછ તેમજ સાસણ ગીર ગીર કનકાઈ સહિત ના સ્થળ પર જવા માટે ના કિમી તથા વાયા કયા થઈને જવાનૃ સંપુર્ણ માર્ગ દર્શન યાત્રિકો ને મળે તે હેતુસર આ બોર્ડ તેમજ નો પાર્કિંગ બોર્ડ ની સુવિધા  સોમનાથ એસ.ટી પોઈન્ટ પર. મુસાફરો ને  સુવિધા રૂપે એનાયત કર્યું જેમાં જોષી કેટરર્સ સોમનાથ થી મિલન ભાઈ જોષી ના જણાવ્યા મુજબ પ્રસિદ્ધ યાત્રા ધામ અને ટુરિસ્ટ સ્થળ પર જવા માટે ના કિમી ત્થા વાયા કયા થઈને જવાની સંપુર્ણપણે માહીતી આ બોર્ડ માં મુંબઈ થી અભિનેત્રી રાજશ્રી મિના નગી દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે આવતાં દર્શનાર્થીને સુવિધા રૂપે એનાયત કરવા માં આવ્યું છે અને સાથે સાથે સોમનાથ આવતી જતી એસ.ટી બસો ને નવા ફલેકસ બેનરો બોર્ડ ની સુવિધા પણ તેઓ પ્રયત્નશીલ રહીને નિસ્વાર્થ ભાવે પોતાની ઉમદા સેવાઓ માટે સદા અગ્રેસર રહે છે પણ આ વિસ્તાર જેમાં સોની યોગેશભાઈ પી સતીકુંવર  મિલન ભાઈ જોષી ના સાથ સહકાર થી હજારો લાખો ભાવિકો મુસાફરો ને સુવિધા ઉપલબ્ધ થાય હેતુથી સુવિધા રૂપે એનાયત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.