Abtak Media Google News

સોમનાથ પ્રાણપ્રતિષ્ઠા દિવસ નીમતે સ્વ સોની હિરાબેન પ્રભુદાસ સતીકુંવર અને સ્વ મલ્યાબેન ઝવેરચંદછેડાના સ્મરણાર્થે સોમનાથ ટ્રસ્ટ અને રાજશ્રી મિના પંજાબીના સંયુકત ઉપક્રમૈ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે આ કેમ્પમાં સાંગાણીહોસ્પિટલ નિષ્ણાંત ડોક્ટર તેમજ જીલ્લા એન.સીડી સેલની ટીમ ડેન્ટલ સર્જન અને જનરલ સર્જન દ્વારા વિનામુલ્યે નિદાન સારવાર દવા આપવામાં આવશે.

સોમનાથ ટ્રસ્ટ અને ગુલાબભાઈછેડા સોનીયોગેશ સતીકુંવર લાભ લેવા અનુરોધ વેરાવળ સોમનાથ પ્રાણપ્રતિષ્ઠાદિવસ નીમીતે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ગુલાબભાઈ ઝવેરચંદ છેડા અને રાજશ્રી કૃપા આર્ટના સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા સ્વ સોની પ્રભુદાસ મોહનલાલ સતીકુંવર સ્વ સોની હિરાબેન પ્રભુદાસ સતીકુંવર પુનમ બેન ડી ધાણક અને સ્વ સોની અરવિંદ ભાઈ સતીકુંવર સોની તેમજ મલ્યાબેન ઝવેરચંદછેડા અને ઝવેરચંદ રત્નસિંહ છેડાના સમણાથે તારીખ 11/5/ 2018 ને શુક્રવારે ફિ સર્વરોગ નિદાન કેમ્પનુ વિનામુલ્યે આયોજન કરવામાં આવશે.

જેમાં ઓપોલો હોસ્પિટલ અમદાવાદ ડોક્ટર મિના પંચાલ તેમજ ગીર સોમનાથ જીલ્લાની પ્રખ્યાત સાંગાણી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો ડોક્ટર કુણાલ સાંગાણી (એમ.ડી ફીઝીશીયન) ડો. જેવી.રીબડીયા(MBBS) ઓર્થોપેડીક હાડકાના સર્જન ડોક્ટર દીલીપભાઈ ચોચા( એમ.ડી.પડીયાટીક) અને ડેન્ટલ સર્જન ડોક્ટર વિક્રમ દીવેચા સાહેબ (બી.ડી.એસ) ડોક્ટર કરીશ્માબારડ ડોક્ટર (બી.ડી એસ) ડેન્ટલસર્જન પજ્ઞાબેન સીસોદીયા બી.ડી.એસ દાંતના રોગના નિષ્ણાંત અને સીવીલ હોસ્પિટલ વેરાવળ ના જનરલ સર્જન ડોક્ટર સતવાણી સાહેબ (એમ.એસ.) અને જીલ્લા એન .સીડી.સેલ ગીર સોમનાથના શ્રી કરનભાઈસારૈયા ( ડી.પી.સી) ડોક્ટર બાલુરામ અને પ્રભાસપાટણ સી.એચ સીના ડોક્ટર કુણાલ ભાઈ ત્રિવેદી ડોક્ટર ડીકે વાજા (ફીઝીયોથેરાપી) સહીતના સહીતના ડોક્ટર દ્વારા વિનામુલ્યેનિદાન તેમજ સારવાર આપશે.

આ કેમ્પમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયભાઇ સિંહ ચાવડા સાહેબ તેમજ સુરૂભા જાડેજા અને સોમનાથ ટ્રસ્ટના સ્ટાફના મળેલ સાથ સહકાર અને સામાજિક કાર્યકર ગુલાબભાઈ છેડા જીલ્લા પોલીસ અધિશ્રક હિતેશભાઈ જોઈસર સાહેબ નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોંફડી સોનીયોગેશભાઈ સતીકુંવર અને સમસ્ત પરજીયા પટૃણી સોની જ્ઞાતિ પ્રમુખ લખુભાઇ સાગર કારોબારી ગીરીશભાઈપટૃ જીતુભાઇ કતીરા વિજયભાઇ સાગર બોટ એશોશિયનના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ લખમભાઈ ભેસલા અને સહીતના આગેવાનો ઉપસ્થિતિમાં સુંદર આયોજન સોમનાથ ટ્રસ્ટ અને મુંબઈ ની ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી ના સંયુકત ઉપક્રમૈ સર્વ રોગ નિદાન કેમ્પ ની તડામાર તૈયારી સોમનાથ ત્રિશાચેરીટેબલ ટ્રસ્ટ અને સોનીયોગેશ સતીકુંવર અને ગુલાબભાઈછેડા દ્વારા વિનામુલ્યે નિદાન તેમજ સારવાર આપવા નુ આયોજન કરવામાં આવશે અતુલભાઈ કૉટેચા વેરાવલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.