Abtak Media Google News

જામજોધપુર સમસ્ત ગઢવી સમાજ દ્વારા સોનલધામ મુકામે તા.૮ના રોજ સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ તેમજ તેજસ્વી વિઘ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. તેમજ રાત્રીના ૯.૩૦ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. જેમાં પ્રસિઘ્ધ કલાકાર જગમાલ બારોટ, હકાભાઇ ગઢવી સહીતનાઓએ પોતાની કલા પીરસી હતી અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.