Abtak Media Google News

બોલિવૂડ એક્ટ્રેસ તથા સોનમ કપૂરે આઠ મેના રોજ પંજાબી વિધિથી લગ્ન કર્યાં. સોનમ તથા આનંદ પંજાબી સ્ટાઈલમાં તૈયાર થયા હતાં. સોનમ કપૂરની માસી કવિતા સિંહના બંગલામાં આ લગ્ન યોજાયા હતાં. લગ્નની થીમ વ્હાઈટ તથા પિંક હતી. લગ્ન વેન્યૂને પીંક તથા વ્હાઈટ ફ્લાવરમાં સજાવવામાં આવ્યું હતું. લગ્નમાં સામેલ મહેમાનોનો પણ આ જ થીમ પ્રમાણે આઉટફિટ પહેરીને આવ્યા હતાં.

Advertisement

1 20

2 14

 


4 56 2

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.