Abtak Media Google News

તાજેતરમાં ભારત સરકારે કાળાનાણાને ડામવા સમગ્ર દેશમાં રોકડ લેવડ-દેવડની જગ્યાએ કેશલેશ અને ઈલેકટ્રોનિકસ લેવડ-દેવડને પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

Advertisement

હાલ કુલ આવકના ૨૦ ટકાથી વધારે ટ્રાન્જેકશન ડિજીટલ માધ્યમથી થઈ રહ્યા છે ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા પણ મિલકત ધારકોને ઈન્ટરનેટના માધ્યમથી કોઈપણ પ્રકારના ડિજીટલ ટ્રાન્જેકશનથી વેરો ભરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે.

રૂ.૧૦ હજાર સુધીની રકમ ભરનારને ૧ ટકો, રૂ.૧૦ હજારથી એક લાખ સુધીની રકમ ભરનારને અડધો ટકો અને રૂ.એક લાખથી વધુની રકમનું ડીજીટલ પેમેન્ટ કરનારને ૦.૫૦ ટકા અને ઓછામાં ઓછું ૫૦ ‚પિયાનું વળતર આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.