Abtak Media Google News

તમે પણ તીખો મસાલદાર સ્વાદ પસંદ કરો છો ??? જે તમારી સેક્સ લાઈફને પણ અસર કરે છે…

Advertisement

તમારી સ્વાદની પસંદગી એ તમારી સેક્સ લાઈફ સાથે પણ જોડાયેલી છે…

Sp3

આપણું કાઠિયાવાડી ભોજન અને ગુજરાતી થાળી એટલે સંપૂર્ણ આહાર ગણાય છે. પરંતુ દરેક લોકોનોમાં સ્વાદની પસંદગી અલગ અલગ જોવા મળે છે ત્યારે મોટા ભાગના લોકોને તીખો અને મસાલેદાર સ્વાદ વધુ પસંદ આવતો હોય છે. પરંતુ શું તમને એ ખબર છે કે તમારી સ્વાદની પસંદગી એ તમારી સેક્સ લાઈફ સાથે પણ જોડાયેલી છે…એવું કઈ રીતે બને એ જ વિચારો છોને।.? તો આવો જાણીએ કે કઈ રીતે એવું શક્ય છે…

તીખું ખાવાનું પસંદ કરવા વાળા અને તોચૂં અથવા તો તીખું ન ખાવા વાળા 2000 વ્યક્તિઓ સાથે એક સર્વે કરવામાં આવ્યો હતો જેના પરિણામ અનુસાર જે લોકો વધુ તીખું ખાવાનું પસંદ કરે છે તેઓની સેક્સ લાઈફ પણ  એટલી જ મજેદાર અને સ્પાઈસી હોય છે. તેઈ તુલનાએ જે લોકો ઓછું તીખું ખાય છે તેની સેક્સ લઇ તેના સ્વાદની જેમ જ ફિક્કી હોય છે. રેટિંગ પ્રમાણે જોઈએ તો જે લોકો પોતાના ભોજનમાં સ્વાદ વધારવા તીખો સોસ કે મરચું ઉમેરતા હોય છે તેની મહિનાની સેક્સ લાઈફનો રેટ 5.3 હોય છે જયારે તીખું ઓછું ખાતા હોય તેની મહિનાની સેક્સ લાઈફ નો રેટ 3.2 જ હોય છે.

1 1

આ સર્વેમાં લોકોની પર્સનાલિટી, પસંદ નાપસંદ અને સ્વાદ દરેક બાબતના વિચારો જાણવામાં આવ્યા હતા. જેમાં તેઓને 1-4 નંબરની પસંદગી આપવામાં આવી હતી 1 એટલે તીખું પસંદ નથી તેવા લોકો અને 4 એટલે જેને ફૂલ સ્પાઈસી ભાવે છે તેવા લોકો। અહીં એ વાત પણ ધ્યાનમાં આવી હતી કે જે લોકોને સ્પાઈસી ફૂડ ભાવે છે તેની સેક્સ લઇફ જ નહિ પરંતુ અન્ય બાબતે પણ એડવેન્ચર વધુ પસંદ હોય છે તેમજ ટ્રેઇલિંગ પણ એટલું જ ગમતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.