Abtak Media Google News

 શાળાઓમાં નવું સત્ર શ‚ ઈ ગયું છતાં સરકાર અને શાળાઓ વચ્ચે સંકલનના અભાવે વિર્દ્યાીઓનું ભાવિ અંધકારમય બનવાની ભીતિ

રાજકોટ સહિત રાજયભરમાં હજુ હજારો વિર્દ્યાીઓ આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત: નિયમોનું ઉલ્લંઘન કરી મનમાની કરતી શાળાઓ સામે સરકાર કયારે ધોકો પછાડશે ?

રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશને લઈને હાલ હજારો વિર્દ્યાીઓ અને વાલીઓની ઉંઘ હરામ ઈ છે. આરટીઈ હેઠળ હજુ પણ સરકાર અને શાળા સંચાલકો વચ્ચે સંકલનના અભાવે ઘણા બધા વિર્દ્યાીઓની ‘સુડી વચ્ચે સોપારી’ જેવી સ્િિત ઈ છે. રાજયમાં હજુ પણ હજ્જારો વિર્દ્યાીઓ પ્રવેશી વંચિત રહ્યાં છે ત્યારે બીજી બાજુ પ્રવેશ મેળવનાર વિર્દ્યાીઓને પણ આરટીઈ હેઠળ સ્કુલમાં એડમીશન આપવામાં ઘટી બધી શાળાઓ મનમાની કરી રહી છે.

રાજયભરની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં સોમવારી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ઈ ભગો છે. નવા સત્રના પ્રમ દિવસી જ મોટી સંખ્યામાં વિર્દ્યાીઓ શાળામાં અભ્યાસ ર્એ આવી જતા હોય છે પરંતુ આ વર્ષે નવું શૈક્ષરિક સત્ર શ‚ ઈ જવા છતાં હજુ વિર્દ્યાીઓના એડમીશનના ઠેકાણા ની.

રાજય સરકાર અને શાળા સંચાલકો દ્વારા સંકલનના અભાવે વિર્દ્યાીઓનું ભાવિ અંધકારમય બનવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયી રાઈટ ટુ એજયુકેશન પર પ્રવેશ મેળવવા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના વિર્દ્યાીઓ અને વાલીઓ જે તે સ્કુલમાં ધક્કા ખાઈ રહ્યાં છે પરંતુ આરટીઈ અને ફિ નિર્ધારણના વિવાદને લઈને ખાનગી શાળાઓ પોતાની મનમાની કરી રહીછે. તેની સામે સરકાર પણ જાણે લાચાર હોય તેમ શાળાઓની મનમાની સામે ધોકો પછાડવામાં કે આકરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.

સરકાર અને શાળા સંચાલકોના સંકલનના અભાવે વિર્દ્યાીઓ અને વાલીઓએ માઠા પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. નવું સત્ર શ‚ ઈ જવા છતાં હજુ સુધી વિર્દ્યાીઓ શાળામાં પ્રવેશી વંચિત રહ્યાં છે. આજદિન સુધી આ સમગ્ર મામલે રાજય સરકારે સત્તાવાર નિર્ણય લઈ દરમ્યાનગીરી કરી ની. શહેરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વિર્દ્યાીઓ અને વાલીઓ રોજબરોજ આક્રોશભેર રજૂઆત કરી રહ્યાં છે. પરંતુ વાલીઓની રજૂઆત સરકારના કાને પહોંચી ન હોય તેમ હજુ સુધી કોઈ પણ સત્તાવાર નિર્ણયજાહેર ન કરાતા ભારે અસમંજસની સ્િિત નિર્માણ પામી છે.

વિર્દ્યાીઓને રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશ આપવામાં જેટલો વિલંબ શે તેટલી માઠી અસર છાત્રોના અભ્યાસ ઉપર પડશે. આ બાબતને ગંભીરતાી લઈ રાજય સરકાર ઝડપી આ સમસ્યાનું નિરાકરણ લાવી વિર્દ્યાી હિતમાં નિર્ણય લે તેવી રાજયના હજારો વિર્દ્યાીઓ અને વાલીઓમાં માંગણી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.