Abtak Media Google News

સની લિયોની ની આ બાયોપિકનું નામ ‘કરણજીત કૌર-ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લિયોની’ છે.

1 1સની લિયોની હમણાં ઘણા વર્ષોથી બોલિવુડમાં જોડાઈ છે. તેમણે બોલિવૂડને અનેક ફિલ્મો પણ આપી છે. છતાં પણ સની લિયોની બધી અભિનેત્રી કરતાં સૌથી વધુ ચર્ચામાં રહી છે અને આનું કારણ કાઇ બીજું નહીં પરંતુ તેનું બેગ્રાઉન્ડ છે. આને લઈને જ સની લિયોની અત્યાર સુધીની પોતાની બાયોપિક રીલીઝ કરવા જઇ રહી છે.

Advertisement

સની લિયોની આ બાયોપિક નું નામ ‘કરણજીત કૌર-ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લિયોની’ છે અને આ બાયોપિક 16 જુલાઇના રોજ ‘જી 5’ પર રીલીઝ થવાની છે.

સની લિયોની ની પોર્ન સ્ટાર થી લઈને બૉલીવુડ સુધીને જર્ની સરળ રહી નથી. બોલિવુડમાં નામ બનાવ્યા પહેલા સની લિયોની એક પોર્ન સ્ટાર તરીકેનું નામ બનાવી ચૂકી. તેમનું સાચું નામ ‘કરણજીત કૌર’ છે. હવે આ જ ‘કરંજિતકૌર થી લઈને સની’ સુધીની બાયોપિક રીલીઝ થવા જઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.