Abtak Media Google News

ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ  જળ સંચન યોજના 2018 દરમિયાન લીંબડી તાલુકા ના બોરણાં ગામ માં તળાવ ઊંડા કરવાની કામગીરી દરમ્યાન ગુજરાત રાજ્ય ના મુખ્ય સચિવ જે.એન.સિંઘ લીધી મુલાકાત લઈ જાત નિરીક્ષણ કરી માહિતી પ્રાપ્ત કરીઅલગ રીતે કરવાનું નક્કર આયોજન કર્યું છે. હયાત જળાશયો ઊંડા ઉતારી પાણીનો ચાલુ વર્ષે વધુમાં વધુ સંગ્રહ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

‘સુજલામ સુફલામ જળ યોજના’ લીંબડી માં આજ રોજ  લીંબડી ની જીવાદોરી સમાન ગણાતા લીંબડી તાલુકા ના બોરણાં ના તળાવ પુર્ન જીવિત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી. અને ગામના લોકો સાથે ચર્ચા પણ કરી હતી.

આજ રોજ બોરણાં ગામનું તળાવ ગુજરાત સરકાર ની યોજના જે ચાલી રહી છે જળભિયાન અંતર્ગત ગુજરાત મુખ્ય સચિવ જે.એન.સિંઘ, સુરેન્દ્રનગર જિલ્લા ડી.ડી.ઓ મનીષ બંસલ, લીંબડી ડેપ્યુટી કલેકટર વી.કે.પટેલ, લીંબડી મામલતદાર એલ.એમ.અન્સલ હાજર હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.