Abtak Media Google News

હાલ સમગ્ર રાજ્યમા દિવાળીના પર્વની ધૂમ ધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા પણ ઠેર ઠેર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

નવા વર્ષની ઉજવણીમા અનેક મિત્રો અને સગા સબંધી દવારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધારા સભ્ય ધનજી ભાઈ પટેલ ને રામ ભોજનાલય ખાતે નવા વર્ષની ઉજવણી ની શુભેચ્છાઓ ગ્રામ જનો ને પાઠવી હતી.Img 20181110 123828

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ ના પૂર્વ ધારા સભ્ય ધનરાજ ભાઈ કેલા ને ત્યાં પણ બેસતા વર્ષે ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના આજુ બાજુ નો ખેડૂત વર્ગ અને ધનરાજ ભાઈ કેલા ના સગા સબંધી ઓ નું સ્નેહ સંમેલન વઢવાણ પોતાના નિવાસ સ્થાન એ રાખવા મા આવ્યું હતુંત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂત અગ્રણી અને લોક પ્રિય મોહન ભાઈ પટેલ એ પોતાના સો રૂમ પર નવા વર્ષની ઉજવણી કરી પોતાના સંબધી સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.