Browsing: ahmedabad

શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું હોવાનો કેસ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કસ્ટમ વિભાગે આજરોજ દુબઇથી અમદાવાદ લવાતું રૂપિયા 17.75 લાખનું…

૧૫૦+ બેઠકનો મુખ્યમંત્રીને આશાવાદ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના અંતગર્ત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અમદાવાદના જમાલપુર- ખાડીયા મતવિસ્તારમાં પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ સારંગપુર રણછોડજીના મંદીરે દર્શન કરી મહાસંપર્ક અભિયાનનો…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં નવ બાળકોના મોતથી ચકચાર મચી ગઈ છે. જેને લઈને હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. શનિવારે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ચાર નવજાત…

રાણી પદ્માવતી ફિલ્મને લઇને દિનપ્રતિદિન વિવાદ વધી રહ્યો છે. અલગ અલગ શહેરોમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજપુત કરણી સેના સંજય લીલા ભણસાલીને ખુલ્લી…

કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત કરાશે વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ કરી દીધી છે. ગુજરાતમાં ગત દિવસોમાં…

વેપારીઓનો રોષ ખાળવા નિર્ણય: લેટ જીએસટી ફાઇલ પરની પેનલ્ટી રિફન્ડ કરવાની પણ શ‚આત થઇ સરકારે કોઇ પણ પ્રકારની તૈયારી વગર જ ગુડસ એન્ડ સર્વસ ટેક્સ એક્ટ…

પાંચમી ઓક્ટોબરે શિક્ષણમંત્રીને સદ્દબુદ્ધિ માટે આશ્ચર્યજનક કાર્યક્રમ આગામી બે માસમાં ચૂંટણી આવી રહી છે ત્યારે જુદા જુદા મંડળો દ્વારા આંદોલન શરૂ થાય તો શાસકપક્ષ માટે મુશ્કેલી…

એક તરફ રાજકીય પક્ષોની સ્ત્રી સશકિતકરણની વાતો અને બીજી તરફ ટિકિટ ફાળવવામાં ઠાગાઠૈયા સ્ત્રી સશકિતકરણના બણગા ફુંકવામાં અત્યાર સુધી એકપણ રાજકીય પક્ષે પાછીપાની કરી નથી. ભાજપ…

ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. આજે 11 વાગ્યે ઈલેક્શન કમિશને બેઠક બોલાવી છે. અમદાવાદ સરકિટ હાઉસમાં બેઠક મળશે. આજે ગુજરાત ઈલેક્શન કમિશનની રાજકીય…

અમદાવાદની ક્ધઝયુમર કોર્ટનો ચુકાદો હવે ઈન્સ્યોરન્સ કંપનીના બ્રેસ્ટ સર્જરી બાબતના વિવાદનો અંત આવ્યો છે. મહિલાઓના આકારમાં ઘટાડો કરવાની પ્રક્રિયા બાબતે કોર્ટે સાફ સાફ કહી દીધું છે…