Browsing: beauty tips

સારી ત્વચા માટે આપણે કેટકેટલુ કરીએ છીએ. ગુડ લુક માટે મોંઘા ક્રીમથી લઇને બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ પૈસા ખર્ચવામાં આપણે પાછળ પડતા નથી. પરંતુ તમારી ગુડ સ્કીન…

દહીં એક એવી ચીજ છે. જે સ્વાસ્થ્ય ઉપરાંત સ્કિન કેર ‚ટિનનો પણ મહત્વનો હિસ્સો ગણાય છે. તેને અનેક બ્યુટી ફાયદાઓ છે જેની મદદથી તમે હોમમેડ ફેસપેક…

ચહેરા પરના ડાઘ, ફોલ્લી, કરચલીઓ દુર કરી સુંદરતા જાળવવાના જાણો શ્રેષ્ઠ ઘરગથ્થુ ઉપચારો આજના સમયે લોકો એક ફેશનના ભાગ‚પે પોતાની ત્વચાની સુંદરતા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ…

જેમ માથાના વાળ સફેદ થઇ જાય છે એમ ધણા પુરુષોને દાઢી અને મુછના વાળ પણ સફેદ થઇ જવાની સમસ્યા નડતી હોય છે નાની ઉંંમરે આ વાળ…

વાળ સફેદ થવા એ કુદરતી પ્રક્રિયા છે અને ઓછી ઉંમરે જે અકાળે સફેદવાળ થવા એ ચિંતા‚પ કારણ બની જાય છે. તેમજ સફેદવાળ થવા પાછળ મેલેનિન નામનુ…

આમ તો મેકઅપના સમાનમાં ઘણી વસ્તુઓનો ઉપયોગ થાય છે પણ તેમા સૌથી જ‚રી કેટલી વસ્તુઓ હોય છે. જેના વગર મેકઅપ ક્યારેય પૂર્ણ નથી થતો ઉદાહરણ તરીકે…

આજકાલની યુવતીઓ સૌદર્ય પ્રત્યે જાગૃતની સાથે સુંદર રંગ-‚પ મેળવવાની પણ ઇચ્છા ધરાવે છે. પરંતુ ઘણીવાર તેઓ હાથની ત્વચા પર ખાસ ધ્યાન આપી શકતી નથી. જેથી ચહેરાની…

લેટ ટ્વેન્ટીઝ અને અર્લી ર્ટીઝમાં તેમ જ લેટ ર્ટીઝમાં ત્વચાની સંભાળ રાખવી બહુ જ જરૂરી છે, નહીંતર ત્રીસીમાં પણ ચાળીસીની જેમ ચહેરા પર કરચલીઓ વધુ ઉંમર…

સુંદર, આકર્ષક અને સુંવાળી ત્વચા પર માત્ર સ્ત્રીઓનો જ કોપીરાઇટ ની રહ્યો; પુરૂષો પણ હવે ત્વચાની ખાસ કાળજી લઈ રહ્યા છે તેઓ પાર્લરમાં સમય પસાર કરતા…

હાથની સુંદરતાની વાત આવે ત્યારે યુવતીઓ હમેશા નતનવી નેઇલપોલિશ લગાડીને નેલ્સની સાથે હાથની સુંદરતામાં વધારો કરતી હોય છે. પરંતુ જ્યારે આ જ નખ વધતા જ ન…