Browsing: congress

કોંગી કોર્પોરેટર વિજય વાંક, ઘનશ્યામસિંહ જાડેજા કોંગી અગ્રણી ગોપાલભાઈ અનડકટ અને ગાયક સુરેશભાઈ રાવળ ‘અબતક’ની મુલાકાતે ગરીબ દર્દીઓ તા ગાયોના ઘાસચારાના લાર્ભો શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ…

શાળા પ્રવેશોત્સવમાં નિમંત્રણ કાર્ડમાં કોંગી કોર્પોરેટરનું નામ ન લખાતા અને સ્ટેજ પરથી ભાજપની વાહ-વાહ થતા બબાલ સર્જાઈ રહ્યો છે. જેમાં આજે શહેરના વોર્ડ નં.૧૩માં શાળા પ્રવેશોત્સવ…

મહાપાલિકામાં ધમાલ મચાવી કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી છે: હકારાત્મક માનસિકતા કેળવી ‘પાણી પર્વ’માં જોડાવા અનુરોધ એક તરફ આખું રાજકોટ દેશના હૃદય સમ્રાટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને…

શંકરસિંહના સમર્થકોનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન ગુજરાત કોગ્રેંસમાં શંકરસિંહ વાઘેલાની નારાજગી અને પક્ષ છોડવાની અફવાઓ બાદ હવે આ વિવાદ ચરમસિમાએ પહોંચ્યો છે કોગ્રેંસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા…

વોર્ડ ઓફિસર, એસઆઈ અને એસએસઆઈને બાવડા પકડી કોન્ફરન્સ રૂમમાંથી બહાર કાઢી વોર્ડમાં તગડયા: ડીએમસી અરૂણ મહેશ બાબુ અવાચક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૯મી જુનના રોજ રાજકોટની…

ભારતના સૌથી મોટા પદ માટે આજે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે આજે પોતાની ઉમેદવારી માટે સાંસદ ભવન પહોચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન…

શંકરસિંહના શક્તિ પ્રદર્શન સામે કોંગ્રેસની ડેમેજ કંટ્રોલની ક્વાયત ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારી શ‚ કરવામાં આવી છે તો બીજી તરફ…

સોનિયા ગાંધી અને એહમદ પટેલને મળશે  ૨૪મીએ ગાંધીનગરમાં મળનારા સમર્થકોના સંમેલન સહિતની બાબતો મુદ્દે ચર્ચા ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા બુધવારે…

જમીન માપણીની કામગીરી ભાજપના ભ્રષ્ટાચારના પાપે નિષ્ફળ: કોંગ્રેસ યુપીએ સરકારે જમીન માપણી હેઠળ ખેતી, ગામતળ, કાચાપાકા રસ્તાઓ, ગૌચરો, સરકારી પડતર સહિતની જમીનોનું રેકોર્ડ દાયકાઓ પહેલા ચોકસાઇી…

હું કોગ્રેંસ સાથે જ છું, મારા રાજીનામાની વાત માત્ર ગપ્પા: બાપુ ગુજરાત કોગ્રેંસના વરીષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર પક્ષમાંથી પોતાના રાજીનામાની અફવાનું ખંડન કર્યુ છે…