Browsing: Corona Update

મણિનગર, ન્યુ રાણિપ અને બાવળા મંદિરોના સાધુઓને કોરોના પોઝિટિવ: મણિનગર મંદિરને સેનેટાઇઝર કરાય વિશ્ર્વના ઘણા બધા દેશો કોરોનાની ઝપેટમાં આવી ચુકયા છે. ત્યારે ભારતમાં પણ રોજ…

મેડિકલ કોલેજના ડિન ડો.ગૌરવીબેન ધૃવનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં કોરોનાનો આંક ૧૫૧ એ પહોંચ્યો: ૬ દર્દીઓના મોત રાજકોટ…

શ્રધ્ધા પાર્કમાં મહિલા અને વીરપુરમાં બાળકી કોરોનાની ઝપટે : એકનું મોત જામનગર અને જૂનાગઢમાં કોરોના વકર્યો : સુરેન્દ્રનગરમાં બેના મોત રાજકોટમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં…

સુરેન્દ્રનગરમાં પણ કોરોના બ્લાસ્ટ થતા એક સાથે ૯ પોઝિટિવ: જામનગરમાં વધુ ૮, અમરેલીમાં ૩ અને જૂનાગઢમાં ૩ કોરોનાગ્રસ્ત રાજકોટમાં ખાનગી હોસ્પિટલના બે તબીબ સહિત ત્રણ કોરોના…

તમામ દર્દીઓ આઇસોલશન વોર્ડમાં દાખલ: ક્ધટેઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કરવા આરોગ્ય તંત્રની કવાયત, દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ જામનગર શહેરમાં ગત મોડી રાત્રે એક સાથે…

ધો.૧૦નું ૬૦.૬૪ ટકા પરિણામ અંગ્રેજી માધ્યમનું ૮૬.૭૫ ટકા, ગુજરાતી માધ્યમનું ૫૭.૫૪ ટકા અને હિન્દી માધ્યમનું ૬૩.૯૪ ટકા પરિણામ સૌથી વધુ સુરત જિલ્લામાં ૭૪.૬૬ ટકા અને સૌથી…

રાજ્યમાં કોરોના વિસ્ફોટ: એક જ દિવસમાં ૫૦૦થી વધુ કોરોનાગ્રસ્ત, ૩૫ના મોત: અમરેલીના પ્રોબેશન આઇપીએસ સુરતમાં કોરોનાની ઝપટે રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેમ ગઈ…

જામનગરમાં બે દંપતી સહિત એક સાથે ૬ લોકો કોરોના પોઝિટિવ : ગ્રેઇન માર્કેટના મજૂરની પુત્રીને પણ ચેપ લાગ્યો સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો હોય તેમ દિન…

રાજકોટમાં મુંબઇથી આવેલી સગર્ભા કોરોના પોઝિટિવ : જિલ્લામાં કુલ ૧૨૦ કોરોનાગ્રસ્ત રાજ્યમાં કોરોના વિસ્ફોટ : ૪૮૬ કોરોના પોઝિટિવ, ૩૦ના મોત સૌરાષ્ટ્રમાં મહાનગરો માંથી પરત આવતા લોકોની સામે…

એચસીક્યુ દવાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના ડબલ્યુએચઓના નિર્ણય સામે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાયરસની સારવાર માટે ચાલી રહેલ કેબીનીક પરિક્ષણમાં…