Browsing: court

ભેંસાણના સુખપુર અને ભાટ ગામે ગેરકાયદે ધમધમતા 13 ધોલાઇ ઘાટ પર બૂલડોઝર ફેરવી દેવાયુંજૂનાગઢ જિલ્લામાંથી પસાર થતી ઉબેણ, ઓઝત સહિત અન્ય નદીઓમાં સાડીઓ ધોઇને કેમિકલયુક્ત પાણી…

વિલંબ થી મળતો ન્યાય ક્યારેક અન્યાય બની રહે છે આ પરિસ્થિતિમાં સિવિલ દાવા ચાલતા હોય તે દરમિયાન ફોજદારી ગુનો બને તો પ્રથમ દાવો પૂરો થાય ત્યાં…

રાજકોટ બાર એસોસિએશન સાથે જોડાયેલા ૪૦૦૦ જેટલા વકીલોમાં હર્ષની લાગણી ફેલાઇ વકીલોએ પૂજાપાઠ કરી કામગીરી શરૂ કરી: હવે કોર્ટની કામગીરી વધુ વેગંવતિ બનશે કોરોના કાળમાં…

કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરાશે: બાર અને બેંચ વચ્ચે બેઠક યોજાઈ કોરોના લોકડાઉનના કારણે અદાલતોની પ્રત્યક્ષ કાર્યવાહી ૧૧ માસ  બંધ રહ્યા પછી ગુજરાત હાઇકોર્ટની સૂચનાથી…

વડી અદાલતના ચૂકાદાથી કાયદાકીય આંટીઘૂંટીના પ્રશ્ર્નનો ઝડપથી નિકાલ થશે, આવી જમીનોમાં બિનખેતીની મંજૂરી મળી શકશે સુપ્રીમ કોર્ટે કો-ઓપરેટીવ સોસાયટીઓને કાયદેસર બનાવવા માટેના માર્ગો ખોલી દીધા છે.…

ડિસ્ટ્રકટ કાર્ટે નીચેની કોર્ટના હુકમ કાયમ રાખ્યો રાજકોટ નાગરિક સહકારી બેંકના લોન ડિફોલ્ટર ધીરજલાલ રણછોડભાઇ રાઠોડને ચેક રિર્ટનના કેસમાં ડિસ્ટ્રીકટ કોર્ટ નીચેની કોર્ટનો એક વર્ષથી સજા…

પોલીસે હળવી કલમ હેઠળ ગુનો નોંધાતા રાજકોટની ખાસ અદાલતમાં ધા નખાઈ: છ નિવૃત આર્મીમેન સહિત ૫૪ લોકોના મની ટ્રેડીંગના નામે ૧૪ કરોડ ઓળવી જવાયા જામનગરના ૫૪…

૧૦ વર્ષ પહેલા રેશનના ઘઉં પરિવહનમાં છ સામે ગુનો નોંધાયો’તો માણાવદર કોર્ટે આવશ્યક ચીજવસ્તુ ધારા ૧૯૯૫ ની કલમ ૩ ના ભંગ બદલ કલમ ૭ મુજબ દાખલ…

રાષ્ટ્રીય આપદા કોરોના મહામારીના કારણે દેશભરમાં પૂર્ણ તથા આંસીક લોકડાઉન પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરુપે મુકવામાં આવતા, તેની ઉત્પાદકીય અને ધંધાકીય ક્ષેત્રે ખુબ જ વિપરીત અસર થવા…

દિલ્હીમાં ખેડુતોની ટ્રેકટર પરેડમાં હિંસાત્મક વિરોધ પ્રદર્શન થતા પોલીસ જવાનો ઉપરાંત, જાહેર સંપતિને મોટુ નુકશાન પહોચ્યું છે. રેલી દરમિયાન ૧૦ હજારથી વધુ આંદોલનકારીઓએ ૬ હજાર ટ્રેકટર…