Browsing: Gujarat news

ચોમાસાના સત્તાવાર આરંભ પૂર્વે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદી ખેડૂતોમાં ભારે ખુશાલી રાજ્યના ૨૦૯ તાલુકાઓમાં વરસાદ: આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી: સૌરાષ્ટ્રમાં સવારી ઉઘાડ ગુજરાતમાં…

પાટણના મેમદપુર ગામ નજીક આઈશર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જ્યારે પત્ની અને એક બાળકીનું સારવાર…

વિદેશમાં સ્થિત યુવાને તેની પત્નિને પિતાનાં વોટસએપ પર તલાક આપવાનો સંદેશો મોકલતા વિવાદ વિદેશ રહેતા વલસાડનાં યુવકે પોતાની નિ:સંતાન બહેનને પોતાનાં પુત્ર દતક આપવાની ઈચ્છાનો અસ્વિકાર…

જિલ્લા ભાજપનાં અગ્રણીઓએ ભાદર ડેમમાં નર્મદા નીરનાં વધામણા કર્યા સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાને પુરતું પાણી મળી રહે તે અંતર્ગત ભાદર-1 જળાશયમાં નર્મદાનાં નીરથી ભરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળ ભુતકાળ બની…

માનવ સેવા ટ્રસ્ટનાં વિજયભાઈ ડોબરીયા અને સદસ્યોનાં સહકાર સાથે પુનીત પાર્કથી સર્વોદય સ્કૂલ, મવડી ગ્રીન પાર્ટી પ્લોટ તથા ગોલ નેસ્ટથી ઇસ્કોન હાઈટ્સ, કણકોટ રોડ તેમજ શીતલ…

વિશ્ર્વ યોગ દિવસ નિમિતે રાજકોટની બહેનો માટે તજજ્ઞ ટ્રેનર દ્વારા આસન શીખવવામાં આવશે: આયોજકો ‘અબતક’ને આંગણે યોગ દ્વારા બહેનોની તંદુરસ્તી સારી રહે તથા સ્વાસ્થ્ય નિરોગી રહે…

29,30 જૂનના રોજ અન્ડર 8, અન્ડર 13, રેપીડ ચેસ અને સિનિયર સિટીજન ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન આયોજકો અબતકના આંગણે રાજકોટ ખાતે બાળકોમાંની યાદશકિત અને બુધ્ધિચાતુર્યતામાં વધારો…

પશુઓ માટે ખાણદાણ સહાય, મિલ્કિંગ મશીનરી સહાય, કેટલ શેડ, પાણીની ટાંકી જેવી સહાય માટે પોર્ટલ ઈં-ઊંવયમીિં ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં…

દેશના સરકારી ડોકટરો પર સમયાંતરે થતા હુમલા સામે તેમની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા થયેલી જાહેર હિતની અરજીની સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે કોલકતાની હોસ્પિટલમાં ડોકટર પર થયેલા…

અમદાવાદમાં સી.એમ.ની અધ્યક્ષતામાં રાજ્યભરના મહાવિદ્યાલયના કુલપતિ-ઉપકુલપતિની બેઠક મળી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી તથા રજિસ્ટ્રાર ડો.રમેશ પરમાર હાજર રહ્યાં અમદાવાદમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં…