Browsing: gujarat

રાજકોટમાં જુદા-જુદા બે વિસ્તારમાં પરિણીતા પર સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં ૧૫૦ ફૂટ રોડ પર અયોધ્યા ચોકમાં રહેતા…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં રાજય રક્ષિત પાંચ સ્મારકોના પુરારક્ષણ તેમજ રિસ્ટોરેશન માટે કુલ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના પૂરાતત્વ અને સંગ્રહાલય નિયામક…

સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બંને શબ્દોમાં જમીન આસમાનનો ફરક છે. સ્વતંત્ર થવું એક અલગ બાબત છે. અને સ્વચ્છંદ થવુ એ પણ એક અલગ બાબત છે. સરકારે…

સાબરકાંઠા, હિતેશ રાવલ: રાજ્યના તમામ જિલ્લાઓમાં આજથી રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી રાજ્યના 10 જીલ્લામાં શરૂ હતું. પરંતુ હવે રસીકરણ ઝુંબેશનો વ્યાપ વધતાં…

ભાજપના વરિષ્ઠ નેતા ઈરફાન અહેમદે ખેડૂત આંદોલનને રાષ્ટ્રની તરક્કી સામે અવરોધરૂપ ગણાવી જણાવ્યું હતું કે, આપણો દેશ લાંબા સમયથી આયાતી દાળ ખાઈ રહ્યો છે. બે વર્ષ…

કોર્પોરેશન દ્વારા રૂપિયા 2250 ખર્ચી કુતરાઓનું ખસીકરણ કરવાનો કોન્ટ્રક્ટ આપવમાં આવ્યો છે.  કરોડોનો ખર્ચ કરવામાં આવેલો હોવા છતાં પણ આજની તારીખે કૂતરાની રંજાડમાં કોઈ સુધારો થયો…

શહેરમાં જુદા-જુદા ત્રણ વિસ્તારોમાં આર્થિકભીંસના કારણે આપઘાત અને આપઘાતના પ્રયાસની ત્રણ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રણુજાનગરમાં રહેતા આધેડે કોરોના કારણે આર્થિક સંકળામણના કારણે પાણી…

ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો ટેકનોલોજીથી સજ્જ થાય અને હાલના આધુનીક યુગમાં પોલીસ વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમયના બચાવ સાથે સચોટ કામગીરી કરી શકે તે…

રાજકોટના રવિરત્ન પાર્કમાં થયેલા ડિમોલિશન પ્રક2ણમાં 15 વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ કોર્પોરેટરો, અગ્રણીઓ સહિતના ટોળા દ્વારા થયેલ તોડફોડ પ્રક2ણમાં ધનસુખ ભંડે2ી, નીતીન ભા2ઘ્વાજ, કમલેશ મીરાણી…

કોરોના મહામારીએ વિશ્વભરના દેશોને બાનમાં લઈ ચોતરફ હાહાકાર મચાવી દીધો છે. એમાં પણ કોરોના સમયાંતરે પોતાનો “કલર” બદલતા મોટું જોખમ ઉભું થયું છે. તેના જ કારણે…