Browsing: gujarat

મંજૂરી વગર ઉભા કારાયેલા હોર્ડિંગ્સ હટાવી લેવાની ચેતવણી ન ગણકારનાર આસમીઓ સામે લાલ આંખ મોરબી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા જાહેરાતનાં હોર્ડિંગ અને બેનરો હટાવી…

Dwarka

શારદાપીઠની પણ મુલાકાત લીધી: ભાજપના આગેવાનો સાથે બેઠક રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ આજે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. તેઓએ જગતમંદિરે ધ્વજારોહણ, પૂજન-દર્શન કર્યા હતા. બાદમાં શારદામઠ…

કોઈ ખેડૂત આપઘાત કરે એટલે પોલીસની તપાસ ૨૧ મુદ્દાની બની રહેશે. આ તપાસમાં પાકની પરિસ્થિતિના છેલ્લા ફોટોગ્રાફ્સ ઉપરાંત ખેતરમાં થયેલા ઉત્પાદનની વિગતો પણ પોલીસે રજુ કરવાની…

ભૂલનો સ્વીકાર કરી ક્ષતિઓ નિવારવાની કામગીરી શ‚ હાલ, જે-તે ફેરફારો બોર્ડની વેબસાઈટ પર મુકાશે ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ધો.૧૦ની પાઠય પુસ્તકમાં મોટા-નાના ઉચ્ચારો અને વિવિધ ચિહ્નોની…

પ્રચંડ વિજય મેળવો જેથી કોંગ્રેસ કયારેય ગુજરાતમાં જીવતાના સપના ન જુવે:પેજ પ્રમુખ વિજય વિશ્ર્વાસ મહાસંમેલન ગુજરાતમાં કોંગ્રેસને મુળીયા સહિત ઉખેડી ફેંકવા માટેના સંકલ્પનું સંમેલન છે નહી…

જુલાઇ માસના અંત સુધીમાં પરિણામ પણ જાહેર કરી દેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષામાં…

દેશના વિકાસ અને વૃધ્ધી અર્થે મોદી સરકારની જેમ રૂપાણી સરકાર પણ અગ્રેસર છે. રાજયમાં વધુ સાત મેડીકલ કોલેજો ઉભી કરવાના પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી દીધી છે.…

અનામતની માગ સાથે પાટીદાર સમાજના આંદોલનના નવા એપિસોડ પર સરકારની બાજનજર: ભારે રાજકીય ઉત્તેજના પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના ક્ધવીનર હાર્દિક પટેલનો આજે ગોંડલ તાલુકાના…

રાજ્ય સરકાર પર પૂર્વ સાંસદ કુંવરજીભાઇ બાવળીયાના પ્રહારો ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિષયક નવી સેવાઓ ઉભી કરવાને બદલે ભુતકાળમાં ઉભી થયેલ સેવાઓ બંધ કરવાનું કે ખાનગીકરણ કરી…

સંગીતની દુનિયામાં ધૂમ મચાવનાર ગીતો અલ્લાહ કે બંદે, સઇઆ, તેરી દીવાની, ને પોતાનો વિશિષ્ઠ સ્વર આપનાર કૈલાસ ખેરનો ૭ જુલાઇનાં જન્મદિવસ છે ત્યારે આ શુભ દિને…