Browsing: gujrat news

રાજકોટ મેરેથોન માટે જીનીયસ ગ્રુપને રજીસ્ટેશન પાર્ટનર અને જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતાને મેરેથોન રજીસ્ટ્રેશન કમીટીના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. મેરેથોન દરમ્યાન સંસ્થા દ્વારા વિવિધ થીમ…

તાજેતરમાં બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ અને ટેકનોલોજીના ઈલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટના ફાઈનલ અને વર્ષના વિદ્યાર્થીઓની ઈન્ડસ્ટ્રીયલ વિઝીટના ભાગ‚પે વેસ્ટર્ન રેલવેના વડોદરા સ્થિત ઈલેકટ્રીક લોકો શેડ ટ્રેનીંગ સેન્ટરની મુલાકાત…

જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહારાષ્ટ્રની રત્નાકર બક માટે સ્વધારા ફીનીસર્વ પ્રાઇવેટ લી. દ્વારા કોલેજ બી.કોમ.- બી.બી.એ. નાં વિઘાર્થી ઓ માટે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન…

પત્રકારત્વના છાત્રો દ્વારા નિર્મિત લક્ષ્યવેદ સામાયિકનું વિમોચન કરાયુ એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન તા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય સેમિનાર “પ્રત્યાયન અને માધ્યમો”નું આયોજન કરવામાં…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિશંકર મહારાજની ૧૩૪મી જન્મ જયંતિ નિમિત્તે મેયર જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ તેમજ અન્ય આગેવાનોએ રવિશંકર મહારાજ પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. મેયર…

લગ્ન પહેલા દંપતિઓને થેલેસેમીયા ટેસ્ટ કરાવવા રમણીકભાઈ જસાણીનો અનુરોધ આર.બી.કોઠારી નિદાન કેન્દ્ર કે જે છેલ્લા ૨૬ વર્ષથી સતત કાર્યરત છે. એકવીસમી સદી વિજ્ઞાન અને મેડીકલ ટેકનોલોજી…

પીએનબીનાં કરોડો ‚પીયાના ગોટાળામાં જે કરોડપતિઓ કે પછી ઉચ્ચ અધિકારીઓ સંડોવાયેલા છે. તેમની સામે ત્વરીત પગલા લેવા અને લોકોની સંપૂર્ણ પ્રોપર્ટી વેચી અને બેંકનાં ધિરાણ કરેલ…

લીંબડી ખાતે નિલકંઠ વિધાલયનાં ૬ વર્ષ પુરા થતાં વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં આર્શિવચન આપવા નિમ્બાર્ક પીઠ મોટા મંદિરના પ.પૂ. લલિતકિશોરશરણદાસજી બાપુ તથા આમંત્રીત મહેમાનોમાં શ્રી…

કન્યા કેળવણી ને પ્રોત્સાહિત આપરનાર ધોરાજી ની સરકારી ક્ધયા વિદ્યાલય ના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં સાધઁ શતાબદી મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાનુભાવો નું સન્માન કરવામાં…

સોરઠીયાપ્રજાપતિસમાજસોમનાથઅનેભાલકાદ્વારાઆયોજીતડેક્રીકેટ ટુર્નામેન્ટ નું તારીખ ૨૩.૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ના રોજ શું દર ટુનામેંચનુભવ્ય આયોજનકરવામાં આવ્યું હતુ જેમાં સોમનાથ આને રાજકોટ વચ્ચે ફાઇનલ મેચં રમા યો હતો જેમાં…