Browsing: gujrat news

રાજકોટના પેલેસ રોડ ખાતે શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરી.ટ્રસ્ટ દ્વારા સોની સમાજના જરુરીયાત મંદ પરીવારોને દર મહીનાના પહેલા રવિવારે વિના મૂલ્યે અનાજ સહાય આપવામાં આવે છે…

ધુળેટી પર્વ નીમીતે રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા ગોધરા-દાહોદની ૩૧ી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. ખાસ તો આ બસો મજૂર વર્ગને પોતાના વતન પાછા ફરવા માટે દોડાવવાનું…

ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ૧૨ માર્ચી શરૂ થતી પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાતી ધો.૧૦ અને…

ક્રિષ્ના ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી-જાંબુડા પાટિયા-જામનગરના કેમ્પસમાં તારીખ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૮ને ગુરુવારના રોજ જાંબુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સોસાયટીની સંયુકત ટીમ દ્વારા…

રાજુલા શહેરમાં ડોળીનો પટ વિસ્તાર તા વડનગર વિસ્તાર તા બીડી કામદાર સોસાયટી વિસ્તાર તેમજ મફતપરા વિસ્તારમાં એકપણ રેશનીંગની દુકાન આવેલ ની જયારે આ વિસ્તારમાં અનેક લોકો…

મહિલાઓ રસ્તા વચ્ચે સૂઈ ગઈ, પાટણ અને દ્વારકા જિલ્લાની ઘટનાના ઘેરા પડઘા પાટણ આત્મવિલોપન મામલે દલિતોનો રોષ હજુ શમ્યો નથી અને આ ઘટનાના પડઘા હજુ પણ…

હળવદ શિક્ષણ ક્ષેત્રે દિનપ્રતિદિન આગળ વધી રહ્યું છે. ત્યારે હળવદમા મધ્યમ વર્ગના કુટુંબ ની દિકરીએ સીએના બીજા વષેમા મોરબી જીલ્લામા પ્રથમ નંબર મેળવી હળવદનુ ગૌરવ વધાર્યુ…

જેતપુર નાગરપલિકામાં ૨૯ સભ્યો ભાજપ માંથી ૩ સભ્યો કોંગ્રેસ માંથી તેમજ ૧૨ અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા જેમાં ભાજપ ની બહુમતી હોઈ આજે સામાન્ય સભામાં ભાજપના કુસુમબેન…

ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ તરીકે માકડિયા અને ઉપપ્રમુખ તરીકે ખાંભલા વરાયા: કોંગ્રેસ દ્વારા નવા વરાયેલા પદાધિકારીઓ ફુલહાર કરી વધાવ્યા ભાયાવદર નગરપાલિકાની યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ૨૪ બેઠકોમાંથી કોંગ્રેસને…

ઉપપ્રમુખ પદે ધવલભાઈ માકઅડિયાની વરણી: ભાજપમાં જશ્ર્નનો માહોલ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાતા પ્રમુખ પદે ચંદ્રવાડિયા અને ઉપપ્રમુખ પદે માકડિયાની વરણી કરવામાં આવી હતી.…