Browsing: HEALTH

૧૨,૧૦૫ દર્દીઓ થયક સાજા: ૫૭,૫૨૧ એક્ટિવ કેસ, ૨૪૮ દર્દીઓની હાલત નાજુક અબતક-રાજકોટ ગુજરાતમાં કોરોનાએ ફરી ફુફાળો માર્યો છે જેમાં ગઈ કાલે વધુ ૩૫ દર્દીઓના વાયરસે…

તાજેતરમાં જ હાર્ટ સર્જરી કરાવનાર અભિનેતા સુનીલ ગ્રોવરને અચાનકહાર્ટ એટેક આવ્યો હતો. સુનિલગ્રોવર, જે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે, તેને ચાર બાયપાસ સર્જરી કરવી પડી…

અબતક, રાજકોટ વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ (ઠજ્ઞહિમ ઈફક્ષભયિ ઉફુ) દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ…

અબતક, રાજકોટ ‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ “આયુર્વેદ આજે નહિ તો કયારે !!” માં વૈદ્ય સભાના નિષ્ણાંત ડો. યતિન વૈદ્ય અને આયુર્વેદાચાર્ય  ડો. આશિષ પટેલએ રૂટિન શરદી…

હાલ કોરોનામાં હેન્ડવોશ થકી ઇન્ફેક્શનથી દૂર રહી શકીએ છીએ તેવી જ રીતે ડોક્ટર ઇગ્નાઝ ફિલિપ સેમલ વેઇઝે વિયેનામાં બાળકના જન્મબાદ 20 થી 25 ટકા સ્ત્રીઓનું…

અબતક, રાજકોટ વોકહાટર્ર્ હોસ્પિટલ ખાત રાંપર ,કચ્છના એક 4 વષર્ર્ના દદીની સારવાર  માટે લાવવામાં આવેલ હતો.આ બાળકને હાયપોસ્પડીયાસ નામની દુલર્ર્બ બીમારી  હતી જેમા પેશાબનું કાણું લીગના…

અબતક,રાજકોટ કોરોનાના આગમન સાથે આયુર્વેદ પર લોકોનો ભરોસો પણ વધ્યો, જો રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો કોરોના સામે વધુ સારી રીતે લડત આપી શકાશે તે સાબીત…

દાંતના રોગની શરૂઆતના તબકકામાં સારવાર થાય તો શ્રેષ્ઠ પરિણામ મળે દાંતમાં સડો થતા રોકવા દરરોજ સવારે-રાત્રે બ્રશ કરવું જરૂરી: તબીબી દાંતને સારી રીતે સાફ કરવા ફલોરાઇડ…

અબતક,ઋષી મહેતા, મોરબી મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ લાયન્સનગરમાં ટીપરવાન ન આવતી હોવાથી વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા હોવાની રાવ ઉઠી છે. ગંદકીને પગલે…