Browsing: Independence Day 2018

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ, ડો.હોમી દસ્તુર માર્ગ, રાજકોટ ખાતે તા.૧૫ ઓગસ્ટ ૨૦૧૮ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ઘ્વજ સલામી સમારોહમાં મેયર બીનાબેન…

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ૭૨માં સ્વાતંત્ર દિનની ઉજવણી રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે શાનદાર રીતે કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ રાષ્ટ્રઘ્વજને સલામી આપી રાષ્ટ્રગાન…

૭૨માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે શાળા, કોલેજો, સામાજીક સંસઓ અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન, રેલી, શહિદોને શ્રધ્ધાંજલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા શહેરભરમાં ગઈકાલે ૧૫મી ઓગષ્ટે સ્વાતંત્ર પર્વની ઉજવણી…

સાંસ્કૃતિક કાર્યક્રમ અને જવાનોની પરેડ યોજાઈ: સ્વાતંત્ર સેનાનીઓનું સન્માન કરાયુ દિવ્યાંગ બાળકોની કૃતિ નિહાળીને પ્રભાવિત યેલા સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સંસને રૂ.૨ લાખની ગ્રાન્ટ આપી રાજકોટ તા૧૫ઓગષ્ટ-…

ગામે ગામ ૭રમાં સ્વાતંત્ર પર્વ નિમિતે ઘ્વજવંદન, રેલી, શહીદોને શ્રઘ્ધાંજલી, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા રાજકોટ સૌરાષ્ટ્રભરમાં ગલકાલે ૧પમી ઓગષ્ટે સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.…

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય રાજકોટ ખાતે 15 ઓગસ્ટના દિવસે 72માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવેલ જેમાં સંતો – વિદ્યાર્થીઓ અને મહાનુભાવો અને વાલીશ્રીઓએ ઉપસ્થિત રહી ધ્વજવંદન…

જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ૭૨ માં સ્વાતંત્ર દિનની ઉજવણી રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ ખાતે શાનદાર રીતે કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી…

પડધરી તાલુકામાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. પડધરી પોલીસ સ્ટેશન માં ત્રિરંગો લહેરાવ્યો. અને તાલુકા કક્ષાનો કાર્યક્રમ વિસામણ ગામની સરકારી શાળા માં યોજવામાં આવ્યો.

ભારતને અંગ્રેજોની ગુલામીમાથી આઝાદી અપાવવા અનેક શૂરવિરોએ બલિદાન આપપ્ય છે અને આજે પણ તેના એ બલિદાનોને દરેક ભારતીય વંદન કરે છે. ત્યારે એક સમય એવો હતો…

ડ્રામા ઈઝ મિરર ઓફ સોસાયટી સૈનિકોની શૌર્ય ગાથા દ્વારા યુવાનોને આઝાદીની લડત માટે પ્રેરાતા હતા સ્વાતંત્રદિન, ઈન્ડિપેન્ડેન્ટ ડે નામ સાંભળતા જ જાણે આપણા ‚વાડા ઉભા થઈ…