Browsing: janmashtami

શહેરમાં ધર્મમય માહોલ, તહેવારનો ઉત્સાહ ઘર ઘર પહોંચાડવા વિહિપ કાર્યકરો સતત પ્રવૃત્તી શીલ રાજકોટમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી પૂર્વ માહોલ ઉભો કરવા વિહીપ દ્વારા અનેક વિવિધ આયોજન…

ફકત રૂ. 10 માં તેલ 1 લીટર, ચણાનો લોટ પ00, ખાંડ પ00, મેંદોનો લોટ પ00 ગ્રામ, ચોખાના પૌવા પ00, મકાઇના પૌવા પ00 ગ્રામ આપવામાં આવશે શ્રી…

1, 8, 15, 19, અને 22 ઓગસ્ટે માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ કે સ્ટોરેજ પર પ્રતિબંધ આગામી સપ્તાહથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો શુભ આરંભ થઇ…

પોરબંદર-છાંયા પાલિકા દ્વારા આ વષ્ર્ો જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્રાું છે. જે અંગે ગ્રાઉન્ડ સહિતની દરખાસ્ત વહીવટી તંત્રને મોકલવામાં આવી હતી. જે મંજુર થતા પાલિકાનું…

અબતક,જામનગર સૌથી પ્રાચીન મંદિરોમાં સમાવિષ્ટ જામજોધપૂર તાલુકામાં બરડાની તળેટીઓ પર આવેલ “ગોપનાથ મહાદેવ મંદિર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતભરમાં પ્રખ્યાત છે. ભગવાન શિવના દર્શનાર્થે લોકોની મોટી સંખ્યામાં ભીડ…

અનંત, વાસુકી, શંખ, પદમનાભ, કેઠબલ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક તથા પીંગલ આ નવકુળ નાગના નામો બોલી પ્રાર્થના કરવાથી નાગદોષમાં રાહત મળે છે કાલે રાંધણ છઠ્ઠ: આ દિવસે…

જય વિરાણી, કેશોદ:આયા રે આયા… નંદલાલાના વધામણાં કરવા દેશ આખો આતુર છે. જન્માષ્ટમીની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે દ્રારકા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે…

પંચાંગ મુજબ આજે બોળચોથ, શુક્રવારે નાગપાંચમ: કાલે કોઇ પર્વ નહિ નંદ ઘેર આનંદ ભયો…. જય કનૈયા લાલ કી…. નંદલાલાના વધામણા કરવા સાતમ-આઠમના શુભ તહેવારોનો આજથી મંગલ…

30મી ઓગષ્ટે રાજયની આઠ મહાપાલિકાઓમાં રાત્રી કરફયુ એક વાગ્યાથી શરૂ થશે: 1ર વાગ્યા સુધી કૃષ્ણ જન્મોત્સવ ઉજવણી શકશે ભાવિકો ગણેશ મહોત્સવમાં રાત્રીના 11 વાગ્યા સુધી દર્શનની…

27 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ભાવિકો દર્શન કરી શકશે નહીં આગામી જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે કોરોના મહામારીને ધ્યાને લઈ વીરપુરનું જલારામ મંદિર બંધ…