Browsing: kalawad

કાલાવડ શહેરમાં ગઈકાલે સવારે પાંચેક વાગ્યે છવાયેલા ધુમ્મસ વચ્ચે દોડી જતી એક મોટર આગળ એક જનાવર સાથે અથડાઈ પડતા પલ્ટી મારી ગઈ હતી તેમાં રહેલા એક…

કાલાવડ રોડ પરની બેન્ક ઓફ ઈન્ડિયાની શાખા દ્વારા તેના ૧૪માં ફાઉન્ડેશન ડે અને વાર્ષિક ગ્રાહક મીટીંગની ઉજવણી ઝોનલ મેનેજર મનોજકુમાર, ડેપ્યુટી ઝોનલ મેનેજર તુષારકુમાર  હાટે, હાલના…

કૌટુંબીક કાકાએ ધાકધમકી આપી હવસનો શિકાર બનાવ્યો કાલાવડના ખંઢેરામાં નવ વર્ષની માસૂમ બાળકીને તેણીના કૌટુંબિક કાકાએ ગયા શનિવારે પાશવી દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી રક્ષાબંધનના દિવસે પણ…

કાલાવડ તાલુકાના આણંદપરના ગુ‚કૃપાધામ આશ્રમ ‘હનુમાનધાર’ ખાતે તા.૨૪ થી ૨૫ બે દિવસ ૫૧ કુંડી શ્રી મારૂતીયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં લુલી લંગડી બીમાર ગાયો અન્નક્ષેત્ર તેમજ…

વિવિધ સમાજ દ્વારા રાષ્ટ્રીય અઘ્યક્ષ તોગડીયાનું સ્વાગત: હિન્દુ સમાજને સંગઠીત બનાવા આહવાન કાલાવડ ખાતે વિશ્ર્વ હિન્દુ પરીષદ ગુજરાતનો શિક્ષા વર્ગ શીશુ મંદીર ખાતે ચાલી રહયો છે.…