Browsing: Lockdown News

યુનિવર્સિટીના ક્ધવેન્શન હોલમાં આવતા અઠવાડિયાથી સોશિયલ ડિસ્ટન્સ સાથે પેપર ચકાસણીનું કામ શરૂ થશે કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉન જારી છે ત્યારે મોટાભાગનું વહીવટી તંત્ર ખોરવાઈ ગયું…

‘વેકેશનને લાગ્યો વાયરસ…’ એપ્રીલમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થાય પછી બે માસનો ગાળો આપણાં એજયુકેશન સીસ્ટમમાં વેકેશનનો ગાળો હોય છે. બાળકો આ દિવસ દરમ્યાન મોજ મઝા સાથે…

રણમાં વિરડી ઝબૂકી!  લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સની અમલવારીના કારણે ૧૫ માર્ચથી ૧લી એપ્રિલ સુધીમાં સંક્રમણના કેસ બે ગણા થવાની ઝડપમાં ઘટાડો : અગાઉ દર ત્રણ દિવસે…

ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી નિર્માણ, જરૂરી વસ્તુઓ સમયસર મળી રહે અને ઉત્પાદન એકમો પણ ધમધમી ઉઠે તે માટેની તૈયારીઓ કરતી કેન્દ્ર સરકાર કોરોનાને રોકવા માટે દેશભરમાં લોકડાઉનની…

બાંદ્રા ટમિર્નલ-ઓખા, પોરબંદર-અમદાવાદ-શાલીમાર સહિત અનેકવિધ સ્ટેશનો પર ટ્રેન દોડશે લોકડાઉનનાં સમયમાં લોકોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓ મળી રહે તે માટે રેલવે તંત્ર સજજ થયું છે અને આગામી સમયમાં…

૨૦ એપ્રિલ બાદ શરતોને આધીન છુટછાટ મળી શકે : યુદ્ધના ધોરણે કર્તવ્ય નિભાવવાનું આહવાન કરતા વડાપ્રધાન મોદી ‘બાય ધ પીપલ ઓફ ઈન્ડિયા’નો સંકલ્પ જ ડો.બાબા સાહેબને…

રાજકોટ, ગ્રામ્ય, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં લોક ડાઉનનો કડક અમલ : ૪૮૮ વાહન ડીટેઇન કરાયા કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો…