Browsing: national news

‘ગ્લેશીયર’ બનવા માટે જવાબદાર વાતાવરણમાં રહેલા ‘સુક્ષ્મકણો’ શહેરી વિસ્તારમાં પડી રહેલી અતિશય ઠંડી માટે જવાબદાર ચાલુ વર્ષે ઉત્તર ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડીએ ઠંડીના અત્યાર સુધીના…

સંયુકત રાષ્ટ્ર સંઘનાં અન્ય પાંચ કાયમી સભ્યોએ ચીન-પાક. નો વિરોધ કરી ભારતની સ્થિતિ મજબુત બનાવી ભારતના રાજદ્વારી યુઘ્ધનું સમાગ્રણ બનેલા યુએનમાં ૨૦૧૯ના વર્ષમાં ભારત સાથે પાકિસ્તાન…

૧૨ લાખ કર્મચારીઓ સામે ૧૩ લાખ પેન્શનરોનું રેલવેની તિજોરી પર ભારણ : રેલવેમાં જડમુળી ફેરફારની શકયતા રેલવે બોર્ડમાં સામેલ થવા પણ હવે દરેક કર્મચારીને પુરતી તક…

આવા તોફાની તત્વોને દંડવામાં આવશેનો નિર્દેશ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી કેન્દ્રીય મોદી સરકારે તાજેતરમાં નાગરિકતા કાયદામાં સુધારો કર્યો છે. જેમાં મુસ્લિમોને બાકાત રખાતા દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ…

સ્વિત્ઝર્લેન્ડના સંશોધનકારોએ વાહનના ધુમાડામાં નીકળતા કાર્બન ડાયોકસાઈડને અલગ તારવીને ટાંકીમાં એકઠો કરવાનો સફળ પ્રયોગ કયો સતત વિકસતા જતા વિશ્ર્વમાં ઝડપભેર મુસાફરી કરવા વાહનો મહત્વપૂર્ણ સાધન બની…

રાજસન, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદના પગલે નુકશાન : ભાવ વધારા મુદ્દે સરકાર સચેત ચાલુ વર્ષે કઠોળનું ઉત્પાદન બમ્પર પ્રમાણમાં યું છે. જો કે,…

ઉત્તર પ્રદેશમાં જાહેર સંપતિઓને નુકસાન પહોચાડનારા ૩૦૦ કરતા વધારે તોફાનીઓને ઓળખી કાઢીને આર્થિક વળતર ચૂકવવા નોટીસો પાઠવાઈ : વળતર નહીં ચૂકવનારા તોફાનીઓની મિલ્કત જપ્ત કરાશે કેન્દ્રીય…

ભારત નેટ મારફત ૧.૩ લાખ ગ્રામ પંચાયતોને જોડાઈ : લક્ષ્ય ૨.૫૦ લાખનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઈન્ડિયાને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેને લઈ…

પ્રતિ દિવસ ૧૦૦ ટોલ બુથોને કરાય છે મોનીટર : નેશનલ હાઈવે ઓથોરીટીને ૨૦૦ ટોલ પ્લાઝાનાં મળે છે વીડિયોફીડ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનાં ટોલ બુથોને કેશલેશ બનાવવા માટે સરકારે…