Browsing: national news

વ્યાજદર અને ફૂગાવામાં તાલમેલ મિલાવી કરદાતાઓની આવક સાથે ખરીદ શક્તિ વધારવા તરફ પણ કેન્દ્ર સરકારનું લક્ષ્ય ભારતીય ર્અતંત્ર મંદીમાં હોવાનું નિષ્ણાંતો અવાર-નવાર કહી રહ્યાં હતા. દરમિયાન…

દેશના રાજકીય, સામાજીક, ધાર્મિક સહિતની ચળવળનું કેન્દ્રબિંદુ એવા મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં મોટો રાજકીય ખેલ ખેલાયો હતો જેમાં ખંધા રાજકારણી ગણાતા શરદ પવારે પોતાના ભત્રીજા અજીત પવારને…

કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી ગુલબર્ગમાં તાપમાન માઈનસ ૭.૬ ડીગ્રીએ પહોંચ્યું: શીતલહેર હજુ ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહી ગ્લોબલ વોર્મિંગના કારણે ચાલુ વર્ષે દેશમાં મોડેથી આવેલા ચોમાસાએ પાછોતરી…

ગ્રહણ દરમિયાન કરેલા મંત્ર,જપ પુજા-પાઠનું ફળ અનેક ગણુ મળે છે માગશર વદ અમાસને ગુરૂવાર તારીખ ૨૬.૧૨.૨૦૧૯ના દિવસે સૂર્યગ્રહણ છે જે ભારતમા તથા આપણા ગુજરાતમાં દેખાવાનું હોવાથી…

રિટેઇલ ઈન્ડસ્ટ્રીમાં રોજગારીની લાખો તક ઉભી કરવાનો શ્રેય ઈ-કોમર્સ કંપનીઓને શીરે : ગામડામાં ઉત્પાદિત વસ્તુઓ ઈ-કોમર્સના કારણે શહેરોમાં પહોંચી: મેનેજમેન્ટ, એનાલીટીકસ, રિસર્ચ અને લોજીસ્ટીક ક્ષેત્રનો વિકાસ…

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હિંસક પ્રદર્શનો દ્વારા રાજધાનીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ : પ્રદર્શનોમાં ઘુસીને આંતકી તત્ત્વો તોફાન મચાવતા હોવાના ગુપ્તચર તંત્રના અહેવાલો…

ભાવમાં ઉછાળા પાછળ ઓછી આવક જવાબદાર : ૧૦ દિવસમાં ભાવ ઘટશે તેવી શકયતા  ડુંગળીના વધેલા ભાવના કારણે લોકો અત્યાર સુધી પરેશાન હતા. પરંતુ હવે બટેટાના વધેલા…

પુના જિલ્લામાં એલ્ગર પરિષદનાં નામે દેશભરનાં દેશવિરોધી તત્વોને એકઠા કરીને મોટુ કાવતરૂ ઘડવામાં આવનાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું દેશની આંતરિક સુરક્ષા સામે ઘાતક પરીબળો પૈકીનાં એલ્ગર…

તાતા સન્સના ચેરમેન તરીકે ફરી બહાલ કરવાના આદેશ બાદ હવે ગડમલ સર્જાઈ તાતા સન્સના ચેરમેન પદેી સાયરસ મિથીને હટાવવાના પગલાને નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ (એનસીએલએટી)…

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સામે ના નીચલા સદનમાં મહાભિયોગ પ્રસ્તાવ બહુમતિથી પસાર: સેનેટમાં ૨૦ રિપબ્લીકન સાંસદો આડા ચાલે તો ટ્રમ્પને જોખમ જગત જમાદાર અમેરિકાના આખા બોલા અને…