Browsing: people

પાડોશી વચ્ચે ચાલતા ઝઘડામાં સિવિલ હોસ્પિટલ પર સમજાવવા જતા થયો જીવલેણ હુમલો: પૈસાની લેતી દેતી પ્રશ્ને અગાઉ પણ યુવાન પર ફાયરિંગ થયું’તું રાજકોટ શહેરમાં કાયદો અને…

અમરેલી પંથકમાં હાહાકાર મચાવનાર સોનુ ડાંગરની ગેંગ સામે સુધારેલા કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી અમરેલીમાં સૌરાષ્ટ્ર સૌપ્રથમ નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં અને અમરેલી પંથકમાં હાહાકાર મચાવનાર સોનુ…

16 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ સર કરી રેકોર્ડ સ્થાપિત કરનારી સવિતા કંસવાલ સહિત 10ના મોત!! સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ મુખ્યમંત્રી ધામી સતત કરી રહ્યા છે સમીક્ષા ઉત્તરાખંડના…

દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં  રાખી મોદી સરકારે  મફત રાશન યોજના ડિસેમ્બર સુધી લંબાવી દિવાળી સહિતના વિવિધ  તહેવારોને ધ્યાનમાં રાખી કેન્દ્રની મોદી સરકાર દ્વારા  દેશના  80 કરોડ…

બે દાયકામાં રાજ્યમાં વિશ્ર્વાસ અને વિકાસ એક બીજાના પર્યાય બન્યા: શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સુરક્ષિત માતૃત્વ-પોષણ, મહિલા સશક્તિકરણ, ગરીબને અનાજ, ડિresult faith જિટલ ઇન્ડિયાને વેગ, કૃષિ વિકાસ,…

4 1

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના શહેરમાં આશ્રયસ્થાન 6 રેનબસેરા કાર્યરત છે. આશ્રયસ્થાનોનો…

ગળપાદર જવા રિક્ષામાં બેઠેલા મુસાફરને ભચાઉ તરફ લઇ જઇ ચાર શખ્સો મોબાઇલ અને રોકડ લૂંટી ભાગી ગયા પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક ગોકુલ હોટલ પાસે ગળપાદર જવા…

 લોધિકા-પડધરી તાલુકાના રૂ.3.50 કરોડનાં વિકાસકામોનું ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું રાજકોટ જિલ્લામાં આજે “વિશ્વાસથી વિકાસયાત્રા” મેટોડાથી પ્રારંભ થયો છે. આ અવસરે વાહન-વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે લોધિકા અને…

કોર્પોરેશન દ્વારા વોર્ડ નં. 2 અને 3નો  સંયુક્ત આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં. 2 અને 3નો સંયુક્ત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.…