Browsing: police

“પોલીસ તો ઠીક પણ સિધ્ધપુર પીઆઈની જીપ જો જે રસ્તેી પોરીયો ઉર્ફે પૌલાદી આવતો હોય તો તે જીપ પણ રસ્તો ચાતરીને બીજે રસ્તે ચાલી જાય છે!”…

રાજકોટની સગીર છાત્રા અને યુવતીઓ બની અસલામત ખૂન સહિત ૩૦થી વધુ ગુનામાં સંડોવાયેલા નામચીન બે શખ્સોએ છરી બતાવી લાજ લૂંટવાના કરેલા પ્રયાસથી ખળભળાટ: પોલીસની સર્તકતાથી એક…

નગરસેવકો પણ દંડાયા: રોડ પર વાહન ચાલકોને રોકીને ચેકિંગ કરવાના બદલે કોર્પોરેશન કચેરીનાં પરીસરમાં પોલીસનાં ચેકિંગથી અરજદારોમાં ભારે રોષ: કાળી ફિલ્મ લગાવેલી પદાધિકારીઓ અને અધિકારીઓની ગાડીઓને…

“વિધાયક તા પોલીસવડાએ જયદેવને ભેળસેળ વાળા જીરાનાં ધર્ંધાીઓની “કંઈક દવા કરવાનું કહ્યું  ઉંઝા પીઆઈ જયદેવ ધીરે ધીરે ઉતર ગુજરાતની સંસ્કૃતિ, ઉંઝાના રાજકારણ, જનતા અને પોલીસદળની કાર્યપધ્ધતિ…

૩૦ જેટલી વિવિધ કેટેગરીમાં પોલીસ અધિકારી તથા જવાનોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ બિરદાવાયા પ્રેસ, પોલીસ અને પબ્લિક તેમ પીપીપી મોડલ હેઠળ વિકાસલક્ષી તથા સમાજ ઉપયોગી કામગીરી થવી જોઈએ:…

રૂા.૮ લાખની લાંચનો ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરેલા ડીવાયએસપી પર એસીબીએ ભીંસ વધારી જેતપુર તાલુકા પોલીસ વિસ્તારમાં હથિયાર સાથે ઝડપાયેલા શખ્સનાં મીત્રનુ નામ ખુલતા જે ગુનામાં માર…

શોપીંગ મોલ, સિનેમા અને ધાર્મિક સ્થળોએ પોલીસે સઘન ચેકીંગ કરવા સુચન: અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રાજયમાં દિવાળીના તહેવારો દરમિયાન સુલેહ, શાંતિ…

ચરેલનો યુવક ચારિત્ર્ય સર્ટી. લેવા ગયા ને માર મારતા ક્ષત્રિય સમાજની આંદોલનની ચીમકીથી જિલ્લા પોલીસવડાએ લીધુ પગલું જામકંડોરણાના ચરેલ ગામના યુવક પર અમાનુષી ત્રાસ ગુજારનાર જામકંડોરણાના પીએસઆઈ…

‘૧૦૦ પર આવેલા કોલની ફરિયાદો નોંધણીથી લઈને યોગ્ય ફોલો-અપ સિસ્ટમમાંથી પસાર થાય છે’ રાજકોટ ગ્રામીણ પોલીસ ફરજનિષ્ઠા-પ્રતિબઘ્ધતા અને વિશેષતાઓ ધરાવતા પોલીસદળ તરીકે જાણીતું છે. તાજેતરમાં જસદણ…

માણાવદરમાં લોકોને કાયદાનું પાલન કરવા અને મુશ્કેલીમાં સંપર્ક કરવા નવ નિયુક્ત પી.એસ. આઇ. ની અપીલ માણાવદરમાં તાજેતરમાં જ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંધ દ્વારા મહિલા પી.…