Browsing: RAILWAY

કેન્દ્રીય મંત્રી મંડળે રેલવે ડેવલપમેન્ટ ઓથોરીટી સ્થાપિત કરવાના પ્રસ્તાવને આપી મંજૂરી આવનારા મહિનાઓમાં રેલવે મુસાફરી માટે ભાડામાં વધારો થવાની શકયતાઓ છે. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે ડેવલપમેન્ટ ઓથોરિટી…

એનજીઓ રેલવેના પ્લેટફોર્મ પર ફૂડ અને હેન્ડીક્રાફટ સહિતના પોતાના ઉત્પાદનો વેચાણમાં મુકી શકશે દેશમાં સ્પાયેલી એનજીઓ સમાજની સેવા માટે વ્યાપ વધારે શકે તેવા હેતુી રેલવે દ્વારા…

Train | Rail Way

ટિકિટ બુકિંગ સમયે અલ્ટરનેટીવ ટ્રેનનો વિકલ્પ પસંદ કરનારને અપાશે સુવિધા એપ્રિલ મહિનાથી મેઈલ કે એકસપ્રેસ ટ્રેનની રીઝર્વેશન ટિકિટ ધરાવનાર મુસાફર રાજધાની અને શત્તાબ્ધી ટ્રેનમાં મુસાફરી કરી…

૧ ફેબ્રુઆરીથી શ‚ થયેલા ‘વોટર પોઈન્ટ’ને લોકોનો બહોળો પ્રતિસાદ: એક દિવસમાં ૨૦૦ લીટર પાણીનું વેચાણ: ઓટોમેટીક મશીનથી યાત્રીઓ મેળવે છે આરઓનું શુધ્ધ અને મીઠુ પાણી રેલવે…

રેલવે બ્રાન્ડીંગ અને એડવર્ટાઈઝીંગના રાઈટ્સની હરરાજી કરશે પતંજલી સહિતની કંપનીઓ ટ્રેનમાં જાહેરાતો આપવા કતારમાં રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનમાં બ્રાન્ડીંગ અને એડવર્ટાઈઝીંગના રાઈટ્સ વેંચીને બહોળી કમાટી કરવાનો…

રેલવે ટૂંક સમયમાં આધાર નંબર આધારીત ઓનલાઈન ટિકિટ સિસ્ટમ અમલી બનાવશે. એક જ વ્યક્તિ દ્વારા સંખ્યાબંધ ટિકિટ બુક કરાવવાની પ્રવૃત્તિ બંધ થાય અને ગરબડ ન થઈ…

બમ્પર પાકના પરિણામે ભાવનગરથી ૪૧૦૦૦ ટન ડુંગળીની નિકાસ બમ્પર પાકના પરિણામે ભાવનગરથી ૪૧૦૦૦ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. ડુંગળી ગુજરાતમાંથી અન્ય રાજયોમાં પહોચાડવા રેલવેનો એકસ્ટ્રા…