Browsing: RAILWAY

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆતોનાં પરિણામે લેવાયો લોકલક્ષી નિર્ણય રાજકોટ ચેમ્બર તથા સૌરાષ્ટ્રના રેલવેને લગતા પ્રશ્ર્નો અંગે સતત જાગૃત રહીને તે વિષે અવાર નવારક નિયમિત…

દરેક ક્ષેત્રે જોખમ ખેળવા માટે ચીન દુનિયામા: પ્રસિઘ્ધ છે. ચીનની પ્રજા સાહસી હોઇ એવા એવા ક્ષેત્રે ખેડાણ કરે છે. કે જે વિશ્ર્વને અચંબામાં મુકી દે છે.…

હવે ટ્રેનમાં પણ વિમાનની જેમ ઈકોનોમી એસી કલાસની મુસાફરી: ભાડુ થર્ડ એસીથી સસ્તુ ભારતીય રેલવે મુસાફરોને સસ્તામાં એસીની મુસાફરી કરાવવા જઇ રહ્યું છે. ટ્રેનોમાં વિમાનની જેમ…

મહાત્મા ગાંધી દર્શન ટુરિસ્ટ ટ્રેનને મુખ્યમંત્રી રૂપાણીની લીલીઝંડી ગુજરાતી રૂપાણી સરકાર દ્વારા તેમના કાર્યકાળમાં વધુને વધુ સરાહનીય કામગીરી થઇ રહી છે. તાજેતરમાં જ પ્રથમ વર્ષના વિઘાર્થીઓને ૧૦૦૦…

ભારતીય રેલવે દ્વારા હવે ગ્રાહકોને ‘કેશ ઓન ડિલેવરી’ દ્વારા પેમેન્ટનો એક વિકલ્પ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ ગ્રાહકો દ્વારા આ વિકલ્પનો ઓનલાઈન જાતે જ ઉપયોગ…

રેલવેમાં ક્ધફર્મ ટીકીટ મેળવવી તે કોઈ જંગ જીતવાી ઓછું ની. પરંતુ હવે રેલવે મંત્રાલયે ક્ધફર્મ ટીકીટ ઉપર કામ શ‚ કરી દીધું છે. રેલ મંત્રી સુરેશ પ્રભુએ…

રેલવેને લગતી તમામ ફરિયાદો અને પૂછપરછ માટે ખાસ નંબર શરૂ  કરવા વડાપ્રધાનનું સુચન રેલ્વેના અધિકારીઓ સામે છેલ્લા ઘણા સમયી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હોવાી વડાપ્રધાન મોદીએ…

ટ્રેનો સમય પર ચલાવવા સુનિશ્ર્ચિત કરો અથવા દંડ માટે તૈયાર રહો – રેલવે મંત્રી સુરેશ પ્રભુની અધિકારીઓને ચેતવણી ભારતીય રેલવેની મોટાભાગની ક્રિયાઓ સંચાલન અને ટાઇમ ટેબલ…

પશ્ર્ચિમ રેલવેને ૧૩મી તારીખે ૧૫૦ વર્ષ પૂરા થયા તે સંદર્ભ પશ્ર્ચીમ રેલવેના હેડ કવાર્ટસમાં એક રેલવે સપ્તાહ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જીમ સરએ રાજકોટને…

ભારતીય રેલ તંત્રની યાત્રી પરિવહન ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ સમાજના બધા વર્ગના લોકોને તેમના મુકામે પહોંચાડે છે. બારતીય રેલવે સંગઠન દ્વારા માનનીય રેલવે પ્રધાન…