Browsing: rajkot

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકે તેવી દહેશતનાં પગલે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ગઈકાલે રાત્રે જ સોમનાથ ખાતે પહોંચી ગયા…

અસરગ્રસ્તોને મોડીરાત્રે શાળા તેમજ સલામત સ્થળોએ ખસેડી ફૂડ પેકેટોનું વિતરણ કરાયું ગુજરાતના સમુદ્ર કિનારે વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહયો હોય  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા…

ગઇકાલે સ્વામિનારાયણ ગુરુકુલ, ઢેબર રોડ દ્વારા વાયુ  સાયક્લોન વાવાઝોડા માટે 10000 ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા હતા. જેમાં સંતો, હરિભક્તો, અને વિદ્યાર્થીઓએ સેવાકાર્યનું બીડુ ઝડપ્યું હતું.

વિવિધ વિસ્તારોમાં જરૂર જણાય ત્યાં એનએસએસની ટીમની મદદ લેવાશે સૌરાષ્ટ્ર તરફ વેગવંતી ગતિએ આગળ વધી રહેલા વાયુ નામના વાવાઝોડાના સંકટ સમયે મદદરૂપ થવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ…

55000 ફુડ પેકેટ  વિતરણ કરાયા રાજકોટના બિલ્ડર્સ મિત્રોની અગ્નિમ હરોળની સંસ્થા રાજકોટ બિલ્ડર્સ એસો દ્વારા ગુજરાતમાં આવેલ સૌથી મોટું અને જાન માલને નુકશાન પહોચાડી શકે એવું…

નરેન્દ્રબાપુની હાજરીમાં 24કલાક તાવડા ચાલ્યા: અનેક સેવકોએ ભાવભેર આપ્યું શ્રમદાન આપાગીગાનાં ઓટલા દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિમાં આશ્રિતોની જઠરાગ્નિ ઠારવા માટે 1.ર5 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા…

કામગીરીની સમીક્ષા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતનાઓએ રાજકોટની મુલાકાત લીધી અરબી સમુદ્રમાં ઉભુ થયેલી ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થઈ સૌરાષ્ટ્ર…

પદાધિકારીઓ અને નગરસેવકો સતત કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશને હાજર: સ્થળાંતરીત કરાયેલા હજારો લોકો માટે નાસ્તો અને ભોજનની વ્યવસ્થા: સરકારની સુચના મળ્યા બાદ સ્થળાંતરીત લોકોને ઘરે પરત…

જિલ્લામાં કુલ 14100 લોકો અને 2870 પશુઓનું હાલ આશ્રય સ્થાનોમાં રોકાણ: પાણી, ભોજન સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ, અનેક સેવાભાવી સંસ્થાઓ પણ મદદ માટે આવી આગળ રાજકોટ…

હેઠવાસના વિસ્તારોમાં દબાણો હટાવી લેવા મ્યુનિ.કમિશનરનો આદેશ રાજકોટ મહાનગર પાલિકા રાજકોટ હસ્તકના ન્યારી-1 પાણી પુરવઠા યોજનાની જળાશયની સપાટી માં વધારો તથા યાંત્રિક દરવાજાઓ સાથેના નવા છલતીબંધ…