Browsing: rajkot

આરોગ્ય ક્ષેત્રે મોટી સ્કીમો ગરીબો માટે આશિર્વાદ સમાન બનશે: ખેડૂતો અને વિર્દ્યાીઓ પર પુરતુ ધ્યાન દેવાયું મેયર ડો.જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ એક…

કલબનાં હોદેદારો ‘અબતક’ની મુલાકાતે રાજકોટ સીટી વુમન્સ કલબ દ્વારા કલબના સભ્યો માટે તા.૧૩ના રોજ હેમુગઢવી હોલ ખાતે બપોરે ૩.૩૦ કલાકે મુંબઈનો સુપ્રસિધ્ધ ‘બા મારી મધર ઈન્ડિયા’…

આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ મહિલાઓને સંપૂર્ણ સ્વતંત્રતા ન મળી હોવાનો યુવાઓનો સુર ભારત દેશને સ્વતંત્રતા ૧૯૪૭ની સાલમાં ૧૫મી ઓગષ્ટના રોજ પ્રાપ્ત ઈ હતી. આજે નેશનલ…

રાજકોટમાં તા.૨૧ જાન્યુ.એ રવિવારના રોજ સૌ પ્રથમવાર એક બ્યુટી સલુન આયોજીત અદભૂત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં એક સાથે ૪૦ મોડલ્સને દુલ્હનના ગેટઅપમાં પ્રસ્તુત…

રાજકોટનાં ફરજ બજાવતાં ચાર અધિકારીને પ્રમોશન: પાંચની શહેરમાં જ અને ર ની અન્ય શહેરમાં બદલી પીજીવીસીએલના ૯ અધિકારીનો બઢતી તેમજ ૧ અધિકારીની બદલી કરવામાં આવી છે.…

ટેકાનાભાવે ખરીદ કરાયેલી રૂ.૨૮ કરોડની મગફળી આગમાં ખાખ ભ્રષ્ટાચાર થયાની વિપક્ષની ફરિયાદને પગલે વિજયભાઈનો નિર્ણય રાજય સરકાર દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુ સાથે…

ટોળાએ મોબાઇલ તોડી નાખી એક્ટિવાની ચાવી સાથે લઇ ગયા અંધશ્રધ્ધા સામે લડત ચલાવતા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા ચંદ્ર ગ્રહણ નિમિતે નવલનગર નજીક કૃષ્ણનગર ખાતેની અમૃત…

ભગીરથ સોસાયટીમાં બહેનના ખબર અંતર પૂછવા એક્ટિવા પર જતાં આહિર દંપતીને ટ્રકે ઠોકર માર્યા બાદ પાછળના ટાયર નીચે ચગદાતા બંનેના મોતથી પરિવારમાં અરેરાટી ગોંડલ રોડ પર…

વોર્ડ નં.૪માં એસ.ઈ.ડબલ્યુ.એસ.ના હેતુના પ્લોટ પર ખડકાયેલું પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ જમીનદોસ્ત કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વન વીક, વન રોડ અંતર્ગત…

પાણી વેરામાં બમણો અને વાહન વેરામાં ૧૫૦ ટકાનો શાસકો વધારો કરશે તો સાંખી નહિ લેવાય: હથેળીમાં ચાંદ બતાવવાનું બંધ કરો વાસ્તવિક બજેટ રજુ થવું જોઈએ: સાગઠીયા…