Browsing: social media

પ્રથમવાર સ્ટેશન પર મુસાફરોએ ટ્રેનને 5 કલાક સુધી રોકી રાખવાની ઘટના આવી સામે અબતક, અમદાવાદ રેલવેની મુસાફરી સ્વાસ્થ્ય માટે કેટલી સલામત છે તેવો સવાલ ઉઠ્યો છે.…

પરવાનગી વગર ફેક આઈડીબનાવી ફોટા વાયરલ કર્યા: સાઈબર ક્રાઈમમાં નોંધાતો ગુનો અબતક,રાજકોટ રાજકોટમાં સગીરાના નામે ઈન્સ્ટ્રાગ્રામ પર ફેંક આઈડી બનાવી પરવાનગી વગર ફોટો વાયરલ કરનાર…

અબતક, રાજકોટ: ગલવાન વેલીમાં થયેલી હિંસક અથડામણમાં સંડોવાયેલા ચીનના હરામિ સૈન્ય અધિકારી વિન્ટર ઓલમ્પિકની મસાલ અપાતા દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે ચીનના વિન્ટર…

 ફેક ન્યૂઝ અને રાષ્ટ્ર વિરોધી કન્ટેન્ટ પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ પગલાં લેવા સોશ્યલ મીડિયા સાઇટ્સને આદેશ  અબતક, નવી દિલ્લી ફેક ન્યૂઝના મામલે ટ્વિટર અને ગૂગલ સામે કેન્દ્ર…

અબતક,રાજકોટ ધંધૂકામાં ધાર્મિક પોસ્ટનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો હતો. જેમાં વિધર્મી બે યુવકે કિશન ભરવાડની હત્યા કરી હતી. આ ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ધંધૂકાવાળી થતા અટકી હતી. સોસીયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતા 25થી વધુ લોકોએ 5 યુવાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. સમાધાન માટે બોલાવી યુવાને મારમાર્યો : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ  મળતી વિગતો મુજબ ઈન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવેલી એક ધાર્મિક પોસ્ટને કારણે વિવાદ સર્જાયો છે. પોસ્ટ ડિલીટ કરવાનું કહી યુવકને ધમકી આપવમાં આવી હતી. એટલું જ નહીં સમાધાન માટે બોલાવી 25 કરતા વધુ શખ્સોએ પાંચ જેટલા યુવાનો પર હુમલો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં રહેતા વિનય ડોડીયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી. જેને લઈને ઇરશાદ સંધી નામના એક યુવકે તેને પોસ્ટ ડિલીટ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં જ ગાળો સાથે ધમકી આપી હતી. એટલું જ નહીં બાદમાં જિલ્લા ગાર્ડન નજીક સમાધાન માટે બોલાવી 25થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. જોકે હુમલાની ભનક આવી જતા પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા અન્ય ચાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જે પોસ્ટ માટે આ વિવાદ થયો છે તેને જોતા તેમાં એક ધર્મનાં ભગવાનને અન્ય ધર્મનાં ભગવાન કરતા વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાય રહ્યું છે. ત્યારે અન્ય ધર્મનાં લોકોની લાગણી દુભાતા આ વિવાદ થયો છે.

અબતક,રાજકોટ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી રાજકીય નેતાઓ ધાર્મિક વડા અને સામાજિક સંસ્થાના આગેવાને હાથો બનાવી જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદન અપાવશે ગોધરાકાંડ અને ત્યાર બાદ ફાટી…

અબતક, રાજકોટ સ્વરસામ્રાજ્ઞીની લતાદીદીએ પોતાનાં કંઠમાં એ દર્દ ભરી અને ગાયું ત્યારે કહેવાય છે કે તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ.જવાહરલાલ નહેરુ પણ રડી પડેલા.આજે પણ એ જ સંવેદના…

અબતક, ચંદીગઢ પંજાબના પઠાણકોટ શહેરમાં શુક્રવારની રાત્રે આકાશમાં જોવા મળેલી રહસ્યમય રોશનીથી નાગરિકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પ્રકાશ સાંજે 7 વાગ્યાની આસપાસ દેખાયો હતો.  કેટલાક…

અબતક, નવી દિલ્હી : એક આઈડિયા જો બદલ દે દુનિયા….સરકારે ટેલિકોમ ક્ષેત્રમાં ઇજારાશાહી ન આવે તે પ્રકારના તમામ પગલાઓ લીધા છે. જેનો લાભ વોડાફોન આઈડિયાને ભરપૂર…

અબતક,રાજકોટ કુ એપનું લોન્ચ આપણા માટે ગૌરવની વાત છે તેમ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે કૂ એપ જે તાકતથી સોશિયલ મીડિયાના…