Browsing: Sport | Football

૧૯૩૮ બાદ પ્રથમ વખત પહેલા જ રાઉન્ડમાં હારીને જર્મની બહાર ફેંકાયું ૧૯૩૮ બાદ પ્રથમ વખત પહેલા જ રાઉન્ડમાં જર્મની હારતા ફુટબોલ વર્લ્ડકપમાં ભુકંપ મચી ગયો છે.…

ખરાખરીના જંગમાં સ્પેન હારથી માંડમાંડ બચ્યુ સમય વિતવાની સામે જ રશિયામાં રમાઈ રહેલો ફિફા વર્લ્ડકપ વધુને વધુ રોમાંચક બનતો જાય છે. ગઈકાલે સ્પેન અને મોરોકકો વચ્ચે…

બોલગર્લનતાનીયાએનેમરની ટીમ બ્રાઝીલ માટેબોલ કેરિયરની ભૂમીકા બજાવી તમિલનાડુની ૧૧ વર્ષિય નતાનીયા જોને શુક્રવારે ફીફા વર્ડ કપમાં બોલગર્લ તરીકે મેદાનપર ઉતરી ઈતિહાસ રચ્યો હતો. કોસ્ટા રિકા સામેની…

દિલધડક મેચમાં એનેગલે બાહુબલી પોલેન્ડને કચડયું ઈજીપ્તને કચડી રશિયાએ બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું વિશ્વ રેન્કિંગમાં ૬૧માં સ્થાનની ટીમ જાપાને વર્લ્ડકપમાં કોલંબિયાને ૨-૧ થી હરાવી ઈતિહાસ રચ્યો…

ગ્રુપ-જીમાં બેલ્જયમે ૩-૦થી પનામાને કચડયું ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮માં દિવસો વિતવાની સાથે મેચ વધુ રોમાંચક બનતા જાય છે. મોડીરાત્રે રમાયેલા ઈગ્લેન્ડ અને ટયુનિસીયા વચ્ચેના ફૂટબોલ મેચમાં…

મોસ્કોમાં બનેલા સેન્ટ્રલાઇઝડ વીડિયો ઓપરેશન રૂમથી સીધા દરેક મેચ પર ૩૩ કેમેરા અને ૧૫ સ્ક્રીન દ્વારા નજર રાખવામાં આવશે ફૂટબોલ વર્લ્ડ કપમાં આ વખતે એવું ખાસ…

છત્રીની છત્રછાયામાં ભારતીય ફુટબોલ ટીમનું શ્રેષ્ઠ પ્રદર્શન કેપ્ટન સુનીલ છેત્રીનો દબદબો: સૌથી વધુ ગોલ કરનારા સક્રિય ખેલાડીઓની સુચિમાં મેસ્સીની બરાબરીની સાથે બીજા ક્રમાંકે છત્રીની છત્રછાયામાં ભારતીય…

વિશ્વકપમાં ભાગ લેનારી દરેક ૩૨ ટીમોમાંથી દરેક ટીમને ૧૫ લાખ ડોલર મળશે ફુટબોલના મહાકુંભ- વર્લ્ડ કપથી રમતની વહીવટી સંસ્થા ફીફાને કુલ ૪.૮૩ અરબ ડોલરની કમાણી થશે…