Abtak Media Google News

 

તાપ્સી પન્નુ જે બોલિવુડની ફિલ્મોમાં ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે જોવા મળે છે. તેણે પોતાના આગામી પ્રોજેક્ટ ‘લૂપ લપેટા’ પર કામ શરૂ કરી દીધું છે. તેણે મંગળવારે આ ફિલ્મની પ્રથમ લુકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આમાં તે ટોઇલેટના કમોડમાં બેસીને હાથમાં કાગળ પકડેલી જોવા મળી રહી છે.

Navbharat Times 1

જર્મન ફિલ્મની રીમેક હશે ફિલ્મ ‘લુપ લપેટા’
તાપસી પન્નુની આગામી ફિલ્મ લુપ લપેટા 1998માં બનેલી જર્મન ફિલ્મ ‘ રન લોરા રન ‘ ની ઓફિશિયલ રિમેક હશે.

Taapsee Pannu Tahir Raj Bhasin Loop Lapeta Run Lola Run Mai

 

 

 

આ ફિલ્મના ડાયરેક્ટર આકાશ ભાટિયા છે. તાપસી પન્નુ ફેમ એક્ટ્રેસ અને ફેમ એક્ટર તરીકે તાહિર રાજ ભસીન જોવા મળશે.આ ફિલ્મમાં કોમેડી – થ્રીલર ડ્રામા દ્વારા દર્શકોનું મનોરંજન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.