Abtak Media Google News

સામગ્રી

Advertisement

– બ્રેડ

– થોડુ બટર

– થોડા તજ

– ચોકલેટ ચિપ્સ

– ચોકલેટ સિરપ

– ચીઝ

બનાવવાની રીત

– બ્રેડની સાઇડના બંને ભાગ કાઢી નાખો તેની એક તરફ બટર લગાવો. જો તમે ટોસ્ટરનો ઉપયોગ કરી રહ્યા છો તો બ્રેડ પર સારી રીતે બટર લગાવ્યા બાદ તેના પર ચોકલેટ લગાવી દો. નટ્સ અને ચોકલેટ સિરપને મિક્સ કરીને લગાવો અને પછી બીજી બ્રેડની તેની ઉપર લગાવી દો. આ પછી તેને ટોસ્ટરમાં ગરક કરો. ગરમ થયા બાદ તેને બહાર નીકાળીને ચીઝને છીણીને તેના પર ગાર્નિસ કરો. બસ તમારી ચોકલેટ સેન્ડવિચ સર્વ માટે તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.