Abtak Media Google News

લાઠી શહેર ની તમામ શાળા ઓ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી લાઠી શહેર ની સંઘવી ક્ધયા શાળા રામકૃષ્ણ વિદ્યાલય સહિત શહેર ની વિવિધ શાળા ઓ માં વીડિયો પ્રોજેક્ટર દ્વારા માર્ગદર્શન સાથે પ્રાંત મામલતદાર શિક્ષકો સહિત સરકારી તંત્ર નો યોગ શહેર ભર માં થી સામાજિક અગ્રણી સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા યોગ દિવસ ની ભવ્ય ઉજવણી કરાય યોગ દિવસ ને લઈ સર્વત્ર ઉત્સાહ પૂર્ણ માહોલ માં યોગ દિવસ ઉજવ્યો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.