Abtak Media Google News

૨૧ જુન વિશ્ર્વ યોગ દિન નિમિતે પડધરી તાલુકામાં વાણિજય કોલેજમાં તાલુકાનો યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પડધરી તાલુકાના મામલતદાર, પીએસઆઈ, સરપંચ તેમજ સ્કૂલોના પ્રિન્સીપાલ અને શિક્ષકો અને વિદ્યાર્થીમિત્રોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પડધરી ગામના ઘણા વડીલોએ પણ યોગ કરી પોતાના શરીરને તંદુરસ્ત કરવા પ્રાણાયમ પણ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.