Abtak Media Google News

જૂનાગઢના રસીકભાઈ બગરીયા હાસ્ય રસ પીરસશે: વિમલભાઈ મહેતા લોકગીતોની રમઝટ બોલાવશે: ૧૪મીએ કુકીંગ શો

રાજકોટ સિટી વુમન્સ કલબ દ્વારા આગામી ૨૦મીએ બપોરે ૩:૩૦ કલાકે હેમુગઢવી હોલ ખાતે જૂનાગઢનાં હાસ્ય કલાકાર રસીકભાઈ બગરીયાના હાસ્યનો બેતાજ બાદશાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સો વીમલભાઈ મહેતાનો લોકગીત કાર્યક્રમ પણ યોજાશે. જેની વિગત આપવા વૂમન્સ કલબનાં હોદ્દેદારોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજકોટ સિટી વૂમન્સ કલબનો અગાઉનો કાર્યક્રમ “બા મારી મધર ઈન્ડિયા નાટક સભ્યોએ મન ભરીને માણ્યું હતું. ત્યારબાદ ત્રીજા કાર્યક્રમમાં જૂનાગઢના હાસ્યના બેતાજ બાદશાહ એવા રસીકભાઈ બગરીયા બે કલાક સુધી બહેનોને પેટ પકડી હસાવશે. સો એવાજ લોક ગીતોના સુપ્રસિધ્ધ વિમલભાઈ મહેતા લોકગીતોની રમઝટ બોલાવશે.

હાલ વૂમન્સ કલબમાં ૭૪૫ ી વધારે બહેનો સભ્ય બની ચૂકયા છે. વૂમન્સ કલબના પ્રમુક પ્રફૂલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા ઉપપ્રમુખ મીનાબેન વસા સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, વાઈસ ચેરમેન જીજ્ઞા વખારીયા, જોઈન્ટ સેક્રેટરી દર્શના મહેતા, એડવાઈઝર નીતા મહેતા, હીનાબેન મોદી, અલ્કાબેન ગોસાઈ તા કમીટી મેમ્બર્સ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્તિ રહેશે.

એપ્રિલનો ચોો કાર્યક્રમ કુકીંગ શો પારસ હોલ ખાતે તા.૧૪ એપ્રિલે યોજાશે. હીના ગૌતમ અમદાવાદી ખાસ અવનવી વાનગીનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપવા માટે રાજકોટ આવશે સો રાજકોટની નામાંકીત કુક દ્વારા હોટલ ટાઈપ સૂપ, સિઝલર, સ્ટાર્ટર જેવી વાનગીનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપશે.

આ સો જૈન સોશ્યલ મહિલા ક્રિએટીવ ગ્રુપનો આગામી કાર્યક્રમ તા.૧૪ને બુધવારે ૪ કલાકે ભગવાન ભૂવન વાહી ખાતે યોજાશે. જેમાં વિવિધ ગેઈમ્સ જ્ઞાન સો ગમ્મત બોલીવુડ ગેઈમ્સ રાખવામાં આવેલ છે. દરેક સભ્ય બહેનોએ નવા આઈકાર્ડ સો આવવાનું રહેશે. સો નવા સભ્યોને પણ મેમ્બરશીપ આપવામાં આવશે. લક્કી ડ્રોનો સમય ૪ ી ૪:૩૦ સુધી જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.