Abtak Media Google News

અમુક આહારનું સેવન વ્યકિતના શારીરિક અને માનિસક વિકાસ માટે ખૂબ જરૂરી અને મહત્વપૂર્ણ હોય છે

બાળકોના શરીરનો સહી વિકાસ વું બહુ જરૂરી છે. એમના વિકાસમાં હાડકાઓની મજબૂતી સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે.

Advertisement

એનાથી એમને ક્યારે સાંધાના દુખાવો, નબળાઈ વગેરે પ્રોબ્લેમ્સ છે જો તમારા બાળકના હાડકાઓ મજબૂત નહી છે કે એને દુખાવો થાય છે તો તમે એના પર ધ્યાન આપવાની જરૂર છે.

. દૂધી બનેલા ઉત્પાદન- દૂધી બનેલા ઉત્પાદ જેમ કે દહીં, છાશ, પનીર કે ચીજ વગેરેમાં કેલ્શિયમની માત્રા બહુ વધારે હોય છે. એનાથી બાળકના શરીરના હાડકા અને એમના દાંત ઘણા મજબૂત ઈ જાય છે.

 ૨ શકરકંદ –શકરકંદમાં ઉચ્ચ માત્રામાં કેલ્શિયમ હોય છે જે કે શરીરને સ્ટ્રાંગ બનાવે છે. બાળકને શકરકંદ કાચી કે શેકીને આપો. તમે એનું હલવા બનાવીને આપી શકો છો.

 ૩ વટાણા-બાળકને તમે વટાણાથી બનેશી ડિશેજ બનાવીને ખવડાવો. વટાણામાં ઘણા પોષક તત્વ હોય છે જે બાળકને હાળકાને મજબૂત બનાવે છે.

૪ ઓરેંજસંતરામાં સાઈટૃસ હોય છે જે બાળકના હાડકાઓને મજબૂત બનાવે છે અને કેલ્શિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. સંતરા વિટામિન સીનું એક યોગ્ય સ્ત્રોત છે.

૫ નટસનટ્સ જેમ કે બદામ, અખરોટમાં પુષ્કળ માત્રામાં કેલ્શિયમ હોય છે. જે મગજ અને હાડકાઓ માટે યોગ્ય છે. બાળક એને ચાવીને પણ ખાઈ શકે છે. આ શરીરના હાડકાઓને મજબૂત બનાવે છે.

૬ સોયા દૂધબાળકને સોયા દૂધા આપો, એમાં બહુ પૌષ્ટિક તત્વ હોય છે. જે બાળકના શરીરને મજબૂત બનાવે છે અને બાળકની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.