Abtak Media Google News

શહેરનાં એસ્ટ્રોન ચોક પાસે આવેલ જનકલ્યાણ સોસાયટી ખાતે ડો.હર્ષ એન્ડ્રોક્રાઈટ અને ડાયાબીટીઝ સુપર સ્પેશ્યાલીટી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જયાં ડાયાબીટીઝ થાઈરોઈડ ડીસ ઓર્ડર સ્થુળતા જેવા અનેક રોગોની સારવાર સચોટ પઘ્ધતિથી કરવામાં આવશે.

Advertisement

Dsc 2671

આ તકે અબતક સાથેની વાતચીતમાં ડો.હર્ષ દુર્ગીયાએ જણાવ્યું કે, હાલનાં સમયમાં ડાયાબીટીઝનું પ્રમાણ ખુબ ઝડપથી વધી રહ્યું છે તો લોકોને સારી સારવાર મળી રહે તેવા હેતુથી સેન્ટરનું ઓપનીંગ કર્યું છે. આવનાર દર્દીનું સચોટ નિદાન કરી સારી સારવાર થઈ શકે એવો પ્રયાસ છે સાથે અમે ડાયટ માટેની પણ માહિતી અહીંથી મળશે સાથે આંખને થતી તકલીફ માટે પણ માર્ગદર્શન આપીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.