Abtak Media Google News

આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે બહારના જિલ્લામાંથી આવેલા પટેલ એક પરિવાર બોટાદ જિલ્લામાં થી અને બીજા પરિવાર વડોદરા જિલ્લામાથી પરિવારના ટોટલ (7) સભ્યો ને હડિયાણા ગ્રામ પંચાયત દ્વારા સરકારી સ્કૂલમાં કોરોન્ટાઇન કરવામાં આવેલ.અને હડિયાણા પ્રા. આ.કેન્દ્ર દ્વારા સમગ્ર પરિવારના સભ્યો નું હેલ્થ ચેકપ કરવામાં આવ્યું હતું.. અને વહેલી સવારે નવ વાગ્યે જોડિયા પોલીસ psi અને સ્ટાફ દ્વારા ગામમાં પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું. અને શાક માર્કેટને સમય મર્યાદામાં બંધ કરવાની ફરજ પડી હતી.

Whatsapp Image 2020 05 09 At 7.20.05 Amઅને ગામ ના તલાટી કમ મંત્રી જાની અને સરપંચ દ્વારા સમગ્ર ગામમાં રાઉન્ડ મારીને સજ્જડ બંધ ને સફળતા પૂર્વક ની કાર્યવાહી કરવામાં આવેલ હતી. અને ગામની અંદર બહાર ગામ ના કોઈ પણ વ્યક્તિ ને ગામમાં પ્રવેશ બધી કરવામાં આવી છે. અને જ્યાં સુધી લોકડાઉન ની સમય મર્યાદા પુરી ન થાય ત્યા સુધી સમગ્ર ગામ ને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.