Abtak Media Google News

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે હવામાં વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગમી પાંચ દિવસોમાં ગુજરાતમાં ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વધારે ગરમી પડવાની સંભાવમાં વ્યક્ત કરવામાં આવી છે,

રાજ્યમાં ઉતર પશ્ચિમ તરફના પવનો ફૂંકાતાની સાથે ગરમીમાં વધારો થશે. આગામી પાંચ દિવસ સુધી હિટવેવથી હાહાકાર મચી શકે છે. સાથોસાથ ગુજરાતના દરિયા કિનારે ગરમ પવન ફૂંકાશે જેથી હિટવેવની સ્થિતિમાં હજુ વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.